પ્રવાસી મજૂરોથી ભરેલી બસ પલટી, અડધો ડઝનથી વધારે લોકો…

Share post

ઉત્તર પ્રદેશમાં રોડ દુર્ઘટનાઓ ચાલુ જ છે. હમીરપૂરમાં  પ્રવાસી મજૂરો થી ભરેલી એક બસ પલટી ખાઈ ગઈ છે. આ બસમાં મહિલાઓ બાળકો સહિત 31 યાત્રીઓ હતા. તે વિસ્તારના સિટી ફોરેસ્ટ પાસે બસ પલટી જવાને કારણે ડઝનો લોકો ઘાયલ થઇ ગયા છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસ નોઈડા થી માહોબા જઈ રહી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મજૂરોની હાલત ગંભીર છે. તેના પહેલા કુશીનગરમાં મજુરોથી ભરેલી બસનું એક્સીડેંટ થઈ ગયું હતું. તેમાં બાર મજૂરો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

કુશીનગરના NH 28 પર શાહી પેટ્રોલ પંપ પાસે કારીગરોને લઈ બિહાર જઈ રહેલી બસ અને ડુંગળી થી ભરેલા ટ્રક વચ્ચે અથડામણ થઇ હતી. અથડામણને કારણે બસનો આગળનો ભાગ ચક્ડાઈ ગયો હતો. આ ઘટનામાં બસના કેબિન અને આગળ બેઠેલા બાળ મજૂરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. બસ નોઈડા થી બિહારના ભાગલપુર જઈ રહી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…