ભારતમાં માત્ર 12 દિવસમાં ડબલ થઈ ગયા કોરોના દર્દીઓ, ચાઈનાને પણ પાછળ પછાડ્યું

Share post

દેશમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે.  હવે દેશમાં કોરોના દર્દીઓનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. તેમજ દેશભરમાં કોરોના સંકટ સામે ઝઝૂમવા માટે lockdown લાગ્યું છે. તેમ છતાં lockdown માં પણ કોરોનાવાયરસ નું સંક્રમણ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પરિસ્થિતિ એ આવી ગઈ છે કે બાર દિવસની અંદર જ કોરોના દર્દીઓની સંખ્યા બેગણી થઈ ગઈ છે.

દેશમાં lockdown દરમિયાન પણ કોરોનાવાયરસ ની ઝડપ યથાવત છે. 25 માર્ચથી શરૂ થયેલા દેશ રાખી lockdown નું ચોથું ચરણ ચાલી રહેલું છે. જોકે lockdown દરમિયાન પણ કોરોનાવાયરસ ના સંક્રમણની ઝડપ દેખાઈ રહી છે. અત્યારે દર્દીઓની સંખ્યા 101139 છે.

ભારતમાં કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે 25 માર્ચ ના રોજ પહેલું lockdown શરૂ થયું હતું. ત્યારે દેશમાં કોરોનાવાયરસ ના 606 સંક્રમિત દર્દીઓ હતા. ત્યારબાદ પહેલું lockdown ૧૪ એપ્રિલના રોજ પૂર્ણ થયું.ત્યારબાદ ૧૫ એપ્રિલના રોજ બીજું lockdown ચાલુ થયું ત્યારે દેશમાં કોરોનાવાયરસ ના કુલ દર્દીઓ 11449 હતા.

એક લાખને પાર

તેમજ 18 મેના રોજથી શરૂ થયેલા lockdown ના ચોથા ચરણમાં તસવીરો કંઇક આવી રહી હતી. lockdown ના ચોથા ચરણનાં પહેલા દિવસે દેશમાં કોરોનાવાયરસ ના 96169 પોઝિટિવ દર્દીઓની સંખ્યા પૂરી થઈ ચૂકી હતી.તેમજ lockdown ના ચોથા ધોરણના એક દિવસ બાદ માં જ દેશમાં એક લાખથી વધારે કોરોનાવાયરસ ના પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…