જાણો ગુજરાતમાં આજે કોરોનાની સંખ્યામાં કેટલો વધારો થયો અને કેટલાના મોત થયા?

Share post

હાલ દિવસેને દિવસે કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના અંગે ખુબ ખરાબ પરિસ્થતિ છે. ગુજરાતમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન છે. તેમ છતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. આજના દિવસનું લાઇવ અપડેટ્સ આવી ચુક્યું છે.

આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા વધીને 572 થઇ છે. અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ કેસનો આંકડો  29,001 ને પાર પહોચી ગયો છે. આ આંકડો દિવસે ને દિવસે ડબલ થઇ રહ્યો છે. હાલ કોરોનાના વાયરસના કારણે કેસોની સામે લોકો મૃત્યુ પામ્યાની સંખ્યામાં પણ વધારો થયો છે.

હાલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અને આ આંકડો પણ વધી રહ્યો છે. અને લોકો દિવસેને દિવસે વધારે મૃત્યુ પામી રહ્યા છે. સાથે-સાથે કોરોનાથી સંક્રમિત લોકો સાજા પણ થઇ રહ્યા છે અને પોતાના ઘરે પાછા પણ ફરી રહ્યા છે. આજના દિવસે ગુજરાત રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 575 એ પહોચી છે. એટલે કે આજના દિવસે 575 કોરોના ગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે.

સાથે-સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 21,096 થઇ છે. અને હાલમાં પણ કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,169 એટલે કે એક્ટીવ કેસોની સંખ્યા 6,169એ પહોચી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post