Mon. May 25th, 2020

કોરોનાએ ગુજરાતના ખેડૂતોને આપવી મોટી રાહત: રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

Loading...
Share post

ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગના અધિકારી અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, રાજ્યમાં તમામ ચીઝ વસ્તુનો પુરતો જથ્થો છે. રાજ્યમાં આત્યોદય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને એક માસનું રાશન આપવામાં આવશે.. તેમને એક કિલો ખાંડ, દાળ અને મીઠું આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના સીએમ વિજય ભાઈ રૂપાણી સાથે ખેડૂતોના ધિરાણ અંગે ચર્ચા કરવામાં આવી છે.

ખેડૂતોને  31 માર્ચ સુધી લોન ભરવી શકય ન બને તે માટે મુખ્યમંત્રીએ નિર્ણય કરી ને બે અથવા 3 મહિના માટે ધિરાણની મુદત લબાવાની વાત કરી છે..  અશ્વિની કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યની 18 દૂધ સંઘ પર સરકારી અધિકારીઓ દૂધની આવક અને જવાક પર નજર રાખશે. આ રાજ્યમાં 3 કરોડ લિટર દૂધ નું ઉત્પાદન કરવામાં આવે છે. તો વળી રાજ્યમાં શાકભાજીનો પણ પુરતો જથ્થો છે. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેથી બટાકા અને ફળનો પુરતો જથ્થો છે.

Loading...

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...