હવે બજારમાં આવી ગયું છે વીજળી વગર 9 કલાક ચાલતું કુલર

Share post

ઉનાળો આવી ચૂક્યો છે અને લોકો ગરમીથી ખુબ જ પરેશાન છે. જેના કારણે લોકો પોતાના ઘરે એસી અને કુલર ખરીદીને લાવવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ દરેક વ્યક્તિ માટે એસી ખરીદવું મુશ્કેલ બની જાય છે. એસીની કિંમત પણ વધુ હોય છે અને બિલ પણ ખૂબ જ વધુ આવે છે જેના કારણે સામાન્ય વ્યક્તિ એસી ખરીદતા પહેલા બે વાર વિચાર જરૂર કરે છે. પરંતુ જો તમને ખબર પડે કે હવે કુલર ના ખર્ચામાં એસી ની મજા લઇ શકાશે, તો તમે વિશ્વાસ નહીં કરો.

પરંતુ આ બધું જ સાચું છે, કારણ કે બજારમાં એક એવું કુલર આવી ગયું છે જે તમને બધી જ સમસ્યાઓ થી છુટકારો આપશે. આ કુંડનું નામ Pigeon Ubercool છે. જાણકારોના અનુસાર આ એસી ને પણ ટક્કર આપી શકે છે. માર્કેટમાં આ કુલર તહેલકો મચાવી દીધો છે. આ કોલર ને ઓનલાઇન કોમર્સ સાઇટ પરથી ખરીદી શકાય છે.

કૂલરમાં ખૂબ જ સારા ફીચર્સ આપવામાં આવ્યા છે અને આ કુલર પોર્ટેબલ છે. આ કૂલરને તમે સરળતાથી તમારી સાથે કોઈપણ જગ્યાએ લઇ જઇ શકો છો. કુલર સાથે 2.5 લીટરની પાણીની ટાંકી પણ આપવામાં આવે છે. જેમાં વધારે ઠંડક મેળવવા પાણી ભરી શકો છો. આ કુલર રિમોટ કંટ્રોલ સાથે આવે છે. કુલર માં 9 કલાક ચાલી શકે તેટલી ક્ષમતા વાળી બેટરી આપવામાં આવી છે. આ કુલર ની મદદથી એક મોટા રૂમને સરળતાથી ઠંડો કરી શકાય છે.

અહીંથી ખરીદો :-

https://www.amazon.in/Pigeon-12776-2-5-Litre-Cooler-Multicolor/dp/B079SZZCLX

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post