fbpx
Mon. May 27th, 2019

Contact

તમારી પાસે રહેલી માહિતી મોકલો અમને, અમે પહોંચાડીશું પુરા વિશ્વને…’

જો તમારી પાસે પણ ખેડૂતોને લગતી જરૂરી માહિતી હોય તો અમને મોકલો,

અમે તમારા નામ સાથે અહીં પ્રસ્તુત કરીશું.

આવીને આવી કિસાન ની સફળતાની કહાનીઓ વાંચતા રહેવા
???આ પેજ લાઈક અને શે કરો ???

23 thoughts on “Contact

  1. આ ખાખર ગામના બંન્ને ca ભાઈઓ નું સરનામું આપો મોબાઈલ નંબર સહિત
    9081681829 નંબર પર

  2. જીલ્લો જુનાગઢ. ભેસાણ તાલુકામાં આવેલા એવા ઘણા ગમો છે જ્યા કપાસ અથવાતો કોઈ પણ જાતનો પાક આવ્યો છે તે 25% જ પાકની જમીનમા થી ઉતારો આવ્યો છે તો મારી આ ભલામણ કરવામાં આવે છે અથવાતો ખેડુત ભાઈ ઓ ને વિમો મળે તેવી સહાય કરવા વિનંતી ???? કરું છું

  3. Hy,
    Onion sachavava mate special godown ni jarur nathi, tame tamara gam ma j ghara ni under sachvi sako bahu j occhi cost ma bani jay gomta ma ame banavelu chhe.jovu and janvu hoy to call karo 9426220237

  4. ભારતસિંહ જવાનસિહં ગામ કાનડા તેમનો એક્ટ નંબર સાબરકાંઠા બેંક નો એકાઉન્ટ નંબર માનથી આયા મોં ..૯૭૩૭૯૮૪૩૦૩

  5. મારે ખેતી કરવાનો ગણો શોખ છે પણ મારે જમીન નથી મારા ગામ મા ગોવચર ની જગ્યા છે પણ મારા ગામ ના સરપંચ કોઈ પરવાનગી વગર જાતેજ જમીન બધી ખેડી લીધી આ જમીન જરૂર મં દ લોકો ને વહેચણી કરવી જોઈએ

  6. મારી પાસે અદ્ભુત જ્ઞાન નામ ની એક Instagram page છે જેના પર હું કેટલાક જાણવા જેવા ફોટો મૂકું છું. શું તમે તે ફોટો ને તમારી વેબસાઈટ માં શેર કરશો? instagram.com/adabhutgyan

  7. Hi
    Modasa taluka Na Bamanwad game deshi gayo thaki pashupalan vyavsay chalu karyo chhe, 62Rs. Litre dudh modasa pahochadvama aave chge…
    Amaro dhey -Deshi gayo nu raxan ane sanvardhan karvanu…

  8. હું ખેડૂત નથી મારે ખેડૂત કેવી રીતે બની શકાય માર્ગદર્શન આપશો ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *