દુબઈમાં સૌ પ્રથમ BAPS હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય શરુ ,જેમાં એક પણ ટુકડો સ્ટીલ કે લોખંડ વપરાશે નહિ
UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ શિખરબદ્ધ હિન્દુ BAPS મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુવારે અબુ-મુરૈખા ખાતે બનનાર મંદિરની આધારવેદિ વિધિ – ‘Raft Foundation Ceremony’ ખુબ ભવ્યતાપૂર્વક યોજાઈ હતી. જેમાં બ્રહ્મવિહારી સ્વામી, ભારતના UAE ખાતેના રાજદૂત પવન કપૂર, દુબઈના કોન્સ્યૂલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રીવિપુલ, UAE સરકારના અધિકારીઓ સાહિત વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
BAPS Hindu Mandir in Abu Dhabi: Hindu temple not to use steel, iron https://t.co/SEjfgzdEEf
— Gulf News (@gulf_news) February 13, 2020
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મંદિર ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર મુજબ વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે.જેમાં એક પણ ટુકડો લોખંડ વપરાશે નહીં. 400 ટ્રક સિમેન્ટથી પાયાનું બાંધકામ કરાયુ હતુ.
મંદિરના બાંધકામમાં 300 જિઓટેક્નિકલ સેન્સર્સ સ્થાપિત કરાશે. જેના પળે પળના તાપમાન,દબાણ ,પેદા થતો તણાવ વગેરેની માહિતી ઓનલાઈન આપવામાં આવશે.ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર સાથે વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે.
દુબઈ માં બની રહેલું આ મંદિર દુબઈનું સૌ પ્રથમ હિંદુ શિખરબદ્ધ મંદિર છે. જેને ભારતના વડાપ્રદાન મોદીની હાજરીમાં મંદિર નો પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……