બીજ માવજતના પ્રકારની સંપૂર્ણ માહિતી -દરેક ખેડૂત ભાઈઓને શેર કરો

વિવિધ પાકો તેમજ ફુલોની ખેતીની આધારે બીજની વાવણી કર્યા બાદ જ પાક તેમજ ખેતી થતી હોય છે. બીજના માવજતના પણ ઘણા પ્રકાર પડે છે. બીજના માવજતનાં પ્રકાર બીજ માવજત આપવા માટે બિયારણમાં રોગકારકની હાજરી, પાકની જાત વગેરેને ધ્યાનમાં લઈને એને દર્શાવેલ પ્રમાણે ઘણી પદ્ધતિઓમાંથી માવજત આપવામાં આવે છે.
આમાં જે સામાન્ય રીતે ખૂબ જ જાણીતી છે. જેમ કે કઠોળ પાકો મગફળી તેમજ ધાન્ય પાકોનાં બિયારણો અને ફૂગનાશક દવાઓ જેવી રીતે થાય બરાબર ચડાવીને ત્યારબાદ તેનું વાવેતર કરવામાં આવે છે.
ઠંડી-ગરમીની માવજત :
ઘણીવાર ઘઉ જેવા પાકોમાં અંદરના ભાગમાં સ્થાયી થયેલ હોય છે. જેનો નાશ બીજની સપાટી પર ફુગનાશક દવાનો પટ આપવાથી થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને ઉનાળાના દિવસોમાં સવારનાં 4:00 વાગ્યે ઠંડા પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. જેના કારણે બિજમાં ભરેલ જાણવાનું પૂર્ણ શરૂઆત થઈ જાય છે.
ગરમ પાણીની માવજત :
શેરડી જેવા પાકોમાં ઘણા રોગો જેવા કે રાહડો, આંગતયા, સુકારો વગેરે રોગો ફેલાતા હોય છે તેમજ તેની છાલ પણ ઘણી સારી હોય છે. આ માવજત પણ સામાન્ય પરિસ્થિતિમાં શેરડી જેવા કે જાડી છાલની માટે ભલામણ કરવામાં આવતી હોય છે. ટુકડાને સૂકા પાવડર ની માવજત બટાકા જેવા ભાગમાં જોવા મળતાં બંગાળીના રોગનાં નિયંત્રણ માટે બટાકાના ટુકડા જેવી ફુગનાશક દવાનો પટ આપીને વાવણી કરવા માટે ભલામણ કરવામાં આવે છે.
દવાયુક્ત શ્રાવણમાં ટુકડા ભેળવી શેરડી જેવા પાકોમાં લાગેલ ભીંગડાવાળી તેમજ તેમાં જોવા મળતા રોગોની માટે બિયારણને ટુકડાઓને ફૂગનાશક કે જંતુનાશક દવાના કામમાં થોડા સમય માટે જ ભલામણ કરવામાં આવે છે. તેની માવજત ફૂગનાશક તેમજ જીવાણુનાશક દવાનો જેવી રીતે પાઉડરની માવજત આપવામાં આવે છે.
એ જ રીતે મગફળી તેમજ ઘઉં જેવા પાકોમાં અનુક્રમે સફેદ તેમજ તેના નિયંત્રણ માટે લોરો પાયરી પ્રવાહી દવાનો પટ બીયર અને છેલ્લે સુધી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. તેજાબની માવજત કપાસના બીજની રુવાટી તેમ જેની સાથે સંકળાયેલ જીવાણુનો નાશ શોધક તેજ બની હતી તેમજ તેમાં રહેલ જીવાણુનો નાશ કરવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…