અળસિયાના ખાતરની ખેતરમાં જ નહિ પંરતુ બજારમાં પણ છે બમણી માંગ- લોકો આ રીતે મેળવી રહ્યા છે મબલખ આવક

Share post

હાલમાં દેશના તમામ ખેડૂતો ખેતીમાંથી લાખોની આવક મળવી રહ્યાં છે. ઘણીવાર અમુક જંતુઓને કારણે પાકને ઘણું નુકશાન જતું હોય છે. ખેડૂતો કોઈને કોઈ રીતે ખેતીમાં કઈક નવું કરી બતાવીને ખેતીમાંથી આવક મેળવતાં હોય છે. હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેનાથી આપને ખુબ જ લાભ થશે.

એક સમયે અળસિયા આપણા ખેતરોમાં પૂરતી સંખ્યામાં જોવાં મળતાં હતાં પણ ફર્ટિલાઈઝર તથા રાસાયણિક ખાતરોનો અમર્યાદિત વપરાશ થવાંથી ધીરે-ધીરે અળસિયા લુપ્ત થતાં જાય છે.અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવાં મળે છે.હાલમાં સમય ખુબ જ બદલાઈ ગયો છે. ખેડૂતો ફર્ટિલાઈઝર તેમજ રાસાયણિક ખાતરોનાં નુકશાન વિશે જાણતાં થયા છે એટલે કે આવા ખાતરોનો વપરાશ ઓછો કરી રહ્યા છે ત્યારે કેટલાંક ખેડૂતો અળસિયાનું ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટનું ઘરમાં જ ઉત્પાદન કરીને એનું  બજારમાં વેચાણ પણ કરી રહ્યાં છે.

અળસિયાનું ખાતર પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાં ઉપરાંત જમીન સુધારણા કરવાંમાં પણ ઉપયોગી નીવડે છે. અળસિયાનાં ખાતરથી રાસાયણિક તેમજ ફર્ટિલાઈઝર ખાતરોનાં વપરાશથી બંઝર પડેલ જમીન પણ ઘણી ફળદ્રુપ થાય છે.હવે અળસિયાનું ખાતર ખેડૂતોની ઉપરાંત નર્સરી માલિકો તેમજ શહેરોમાં કિચન ગાર્ડન બનાવનારાં લોકો પણ બજારમાંથી  સારા એવાં ભાવમાં ખરીદી કરી રહ્યા છે.તમે પણ ઘરે અળસિયાનું ખાતર બનાવીને એનો વપરાશ ખેતીમાં કરવાં ઉપરાંત ખાતર તથા અળસિયાનું વેચાણ કરીને સારી એવી આવક પણ મેળવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post