ગુજરાતમાં આવો પણ એક વેલેન્ટાઈન ડે ઉજવાયો, જુઓ તસ્વીરો

Share post

તમે અત્યાર સુધીમાં વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે જેવા અલગ અલગ ડે ઘણા બધા સાંભળ્યા હશે.

પરંતુ અમદાવાદના નિઃસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી વેલેન્ટાઈન ડે ના દિવસે ચપ્પલ ડે તરીકે ઉજવવામાં આવે છે.

જેમાં ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ચપ્પલ આપવામાં આવે છે અને વેલેન્ટાઈન ડે ને ચપ્પલ ડે તરીકે ઉજવવામાં આવે છે.

ખરેકર આ લોકોનું કાર્ય બિરદાવવા જેવું છે.કેમકે પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં લેવાયા વગર આ ફાઉન્ડેશન સમાજ સેવા કેવી રીતે કરાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ લોકોના કાર્યને એક માણસ તરીકે શેર જરૂર કરવું જ પડે.ભલે આપણે આ નિઃસ્વાર્થ ફાઉન્ડેશન જેવું કાર્ય નથી કરી શકતા પણ વાંચ્યા બાદ શેર તો કરી જ શકીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…