ચીનાઓની અવળચંડાઇ: ફરીવાર ઘુસ્યા ભારતમાં અને ગામમાં રહેલા લોકો સાથે…

Share post

ચીની સૈનિકો લદ્દાખ બોર્ડર પર ભારતીય સીમામાં 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા પ્રમાણે ચીની સૈનિકો 6 જુલાઈના રોજ લદ્દાખના ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલ થયા હતા.

લદ્દાખમાં કેટલાક લોકો બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ચીનના સૈનિકો સરહદમાં અંદર સુધી ઘૂસી આવ્યા હતા અને લોકોને ઉજવણી કરતા રોક્યા હતા.

આ બાબતની સૌથી પહેલી જાણકારી લદ્દાખના પૂર્વ સાસંદે આપી છે. તેમણે મહિલા સરપંચ દ્વારા મોકલવામાં આવેલી તસવીરો થકી દાવો કર્યો છે કે, ચીન આ પ્રકારની ઘૂસણખોરી વારંવાર કરે છે. ભારત સરકાર પણ આ વાત જાણે છે પરંતુ ભારત સરકાર અને મીડિયા પણ તેના પર મૌન રહે છે.

પૂર્વ સાંસદનુ કહેવુ છે કે, આ જ વિસ્તારમાં અગાઉ ત્રણ થી ચાર વખત ચીની સૈનિકો દેખાયા છે. જોકે ભારતે તેની સામે વાંધો ઉઠાવીને નક્કર પગલા લેવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post