મે-જૂનમાં આવી રીતે કરો મરચા ની ખેતી, થશે વધારે ઉપજ

Share post

ભારતના લગભગ દરેક રાજ્યમાં મરચાની ખેતી થાય છે.  તેના ફાયદાઓ ને જોતા મુખ્યત્વે ખરીફ પાકોની શ્રેણીમાં તેને રાખવામાં આવે છે. આમ તો મરચામાં ઔષધિઓ ગુણનો ભંડાર પણ હોય છે. જો ખેડૂતો જળવાયુ ક્ષેત્ર અનુસાર મરચાની સારી પ્રજાતિઓનો પ્રયોગ કરે તો તેમને સારી એવી કમાણી થાય છે. ચાલો આજે તમને મરચાની ખેતી વિશે જણાવીએ છીએ.

જળવાયુ

મરચાની ખેતી ગરમ પ્રદેશોમાં કરવામાં આવે છે. જોકે આ ફળોને આપવા માટે સૂકું વાતાવરણ જોઇએ છીએ.  મરચું એક ગરમ ઋતુઓના પાક છે. એટલા માટે તે સમય સુધી તેને ન ઉગાડવા જોઇએ ત્યાં સુધી માટી નું તાપમાન વધી ન જાય.

માટી

આની ખેતી રિંગણ અને ટમેટા ની જેમ જ થાય છે. એટલા માટે માટી હલકી તેમજ પાણીને જલ્દી શોષી લેવા વાળી હોવી જોઈએ.

વાવણી

મેદાની અને પહાડી વિસ્તારમાં મરચા વાવવાનો સૌથી સારો સમય એપ્રિલથી જૂન સુધીનો છે. જોકે મોટા ફળવાળી પ્રજાતિઓને મેદાની વિસ્તારમાં ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં પણ વાવી શકાય છે.

સિંચાઈ

લીલા મરચા ની ખેતી માં પહેલી સિંચાઈ છોડ ઊગ્યા બાદ કરવાની હોય છે. તેમજ ગરમીઓના સમયમાં અઠવાડિયામાં એક વખત સિંચાઈ કરવી જોઈએ. મરચા નો છોડ સંવેદનશીલ હોય છે એટલા માટે પાણીનો જમા થવા પરથી ખાસ રીતે તેને બચાવવાની જરૂર છે.

મરચા ક્યારે તોડવા

લીલી મરચી ને તોડવા માટે ફળ લાગ્યા ના લગભગ ૧૫થી ૨૦ દિવસ બાદ તોડો.પહેલી તોડણી બાદ ૧૨ થી ૧૫ દિવસનું અંતર રાખી બીજી વખત તોડો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post