દુષ્કર્મ બાદ બાળકીની હત્યાના કેસમાં કોર્ટે ફાંસીની સજાને ઉમ્ર કેદ માં બદલી..

Share post

ગુજરાત હાઇકોર્ટ ની ખંડપીઠે ફાંસીની સજાને 30 વર્ષના કારાવાસમાં બદલતા કહ્યું કે રાજ્ય કે કેન્દ્ર સરકાર આ સજાને ઓછી નહીં કરી શકે. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ માં અને હત્યા બાદ દેવધના કોળી ને ફાંસી ની સજા થઈ હતી.

હાઇકોર્ટના જસ્ટિસ વી બી માયાણી અને હર્ષા દેવાણી ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. રાપર તાલુકાના ગામમાં 15 જૂન 2015 આ ઘટના ઘટી હતી. ત્રણ ચાર છોકરીઓ ખેતરમાં નાવા ગઈ હતી. પીડિત બાળકી છ વર્ષની હતી. છોકરીઓ માં તે સૌથી નાની હતી. દેવા કોળી પીડિતાનું અપહરણ કરીને ભાગી ગયો. બીજી છોકરીઓ પીડિતાના પરિવારને ઘટનાની જાણકારી આપી. તપાસ બાદ પીડિતાનો મૃતદેહ મળી.

આ મુદ્દે પોલીસ એ બાજુના ગામમાં થી દેવા કોળી ને પકડી પાડ્યો હતો. તપાસ ઉપર થી ખબર પડી કે આરોપી ચાલક અપરાધી હતો. અંજાર કોટના એડિશન સેશન્સ જજ એચડી પાંડે આ મામલે ફાંસીની સજા સંભળાવી હતી. દેવા કોળીએ મામલાને હાઈ કોર્ટમાં લઈ ગયો હતો.હાઈકોર્ટના ચુકાદા બાદ ફાંસીની સજા રદ થઈ અને એવા કોઈને 30 વર્ષની જેલની સજાનો આદેશ આપ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post