ખાંસી થવાના કારણો અને તેનો ઉપચાર- જાણો સરળ શબ્દોમાં

Share post

ખાંસી થવાના કારણો
ધૂળ અને ધુમાડાને કારણે અથવા ઋતુ પરિવર્તનના કારણે

ફ્રીજ માં રહેલી વસ્તુઓનું સેવન કરવાને કારણે

ગળામાં ખરાશ હોવી અથવા છાતીમાં કફ હોવ

આઇસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિન્કના સેવનથી

ખાંસીના ઉપચાર
આદુ ના રસ ને થોડો ગરમ કરી તેમાં મધ મેળવી પી લો અથવા આદુનો રસ અને તુલસીના રસને થોડો ગરમ કરી મધ મેળવી અને લો.

ગરમ કર્યા બાદ જ મધ મેળવવામાં આવે છે. તેના પહેલા મધુ ઉમેરવામાં આવતું નથી. બધું મેળવીને એકવાર એક ચમચીથી વધારે ન લો.

સવારે ભૂખ્યા પેટે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત લેવાનું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post