સમાચાર

ભાવનગરના વિદ્યાર્થીઓએ મનના વિચારો દ્વારા ઘરના તમામ ઉપકરણો ચાલુ-બંધ થઈ શકશે તેવી શોધ કરી

મનના વિચારો દ્વારા શું પંખો, એસી, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, ફ્રીઝ, વોશિંગ મશીન જેવા ઉપકરણો ચાલુ…