મથુરામાં જળબંબાકાર, કારમાં બેઠેલા PSI તણખલાની જેમ તણાયા -જુઓ ભયંકર લાઇવ દ્રશ્યો

Share post

હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે, ઓક્ટોબરમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે અને નવેમ્બરમાં પણ પવનની સાથે અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 22 ઓક્ટોબર બાદ વાવાઝોડું ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાઇ શકે છે અને દક્ષિણ ભારતમાં પણ વાવાઝોડું આવી શકે છે.

હાલમાં થોડાં દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલ અતિભારે વરસાદને કારણે તમામ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. ઘણી જગ્યાએથી અવારનવાર ડૂબી જવાની તેમજ તણાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

મથુરામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્તિથી સર્જાઈ ગયેલી જોવાં મળી હતી. પાણીના ધસમસતાં પ્રવાહની વચ્ચે રહેલ આ કાર એક PSI ની છે, એવું જણાવવામાં આવી રહ્યું છે. તેઓ નારીનીકેતન વિસ્તારમાં કોઈને મુકવા માટે આવ્યા હતાં. અહીના સ્થાનિક લોકો PSIને કારમાંથી બહાર નીકળવા માટે જણાવી રહ્યાં હતાં પરંતુ તેઓ માન્ય નહી તેમજ કારની સાથે જ તણાવા પણ લાગ્યા.

ત્યારબાદ PSI પોતે જ તણાઈ રહેલ કારમાંથી બહાર નીકળી ગયાં હતા પરંતુ એમની કારે યમુના નદીમાં જળસમાધી લઈ લીધી હતી. આની ઉપરાંત આ જગ્યાએ જ એક પેડલ ઓટો રીક્ષા, કુલ 2 એક્ટિવ તથા ઘણી બાઈક પણ તણાઈ ગયાં હતાં. મહત્વની વાત તો એ છે કે, અહી આવેલ સ્વામીઘાટ વિસ્તારમાં વરસાદ પછી પાણી સીધું જ યમુના નદીમાં ચાલ્યું જાય છે. જેને કારણે ઘણીવાર વાહનો પણ નદીમાં તણાઈ જતાં હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post