દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર, અચાનક એવો ગંભીર અકસ્માત સર્જાયો કે છવાઈ ગઈ લાશો

Share post

હાલના સમયમાં જેટલા કોરોનાના કેસ નથી આવતા એટલા તો, દરરોજ થતા અકસ્માતની સંખ્યામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દરરોજ કેટલાય લોકો અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે. હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે અકસ્માતની સંખ્યામાં પણ બમણો વધારો થયો છે. ગુજરાતમાં અવાર નવાર અકસ્માતની ઘટના સર્જાતી રહે છે તેવામાં હાલના સમયે દ્વારકામાં અકસ્માતની ગંભીર ઘટના બની છે. આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ પરિવાર મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. અને કમનસીબે ગંભીર અકસ્માત સર્જાતા પરિવારના કેટલાય સભ્યોનું મૃત્યુ થયું હતું. અવાર નવાર બનતા અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દ્રારકાના ધ્રેવાડ નજીકના વિસ્તારમાં એક ટ્રકનું અલ્ટો કાર સાથે અથડાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા.

ત્યારબાદ સારવાર દરમિયાન એક યુવતીનું મોત થયું હતું. આ ઉપરાંત, યુવતીને સારવાર માટે દ્વારકાની કોઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જયારે કોઈ ઘરમાં નાની ઉંમરમાં મૃત્યુ પામે ત્યારે ખુબ જ દુઃખ થાય છે, આ પરિવારમાં પણ આ અકસ્માત બાદ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઉપરાંત, બનાવોની જાણ થતા જ દ્વારકાની પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોટમ માટે દ્વારકા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કારમાં જનારા લોકો દ્વારકાધીશના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને અધવચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…