fbpx
Mon. May 27th, 2019

ચોથા સ્ટેજનું કેન્સર મહિલાએ જાતે જ સારૂ કર્યું, ઉપચાર જાણીને ચોંકી જશો

કેન્સર એ ખૂબ જ ખતરનાક બીમારી છે અને સમય પર સારવાર ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ જાય છે. કેન્સર નો ઉપચાર પણ ખૂબ જ મોંઘો પડે છે જેને સામાન્ય માણસ કરાવી શકતો નથી. આવું જ કંઈક થયું આ મહિલા સાથે પરંતુ આ મહિલાએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર જાતે જ પોતાનો ઉપચાર કર્યો. આવો જાણીએ આ મહિલાએ કેન્સર સામે જંગ કઈ રીતે જીતી.

આ મહિલાનું નામ કેમરૂન છે. તેને કેન્સર ની ખબર ત્યારે પડી કે જ્યારે ચોથા સ્તર પર કેન્સર હતું. આવામાં તેમની પાસે એક જ રસ્તો હતો જે કીમો થેરાપી છે. પરંતુ પૈસાના અભાવને કારણે આ ઉપચાર કરી શકાય તેમ ન હતો. પરંતુ મહિલા એક એવો રસ્તો અપનાવ્યો કે જેમાં કોઈપણ જાતના ખર્ચા વગર તેણે કેન્સરને માત આપી.

તમને જાણીને નવાઈ થશે કે કેમરૂન ને રોજ એક લીટર ગાજરનો જ્યૂસ પીને કેન્સરને હરાવ્યું છે. આ ખબર indiatimes.com માં પ્રકાશિત થઈ હતી.

કેમરૂન એ જણાવ્યું કે 2013માં તેમને કોલોન કેન્સર ની ખબર પડી. ડોક્ટરે તેમને કિમોથેરાપી કરાવવાની સલાહ આપી. કેમ એમ કહે છે કે સાથે ડોક્ટરે પણ સલાહ આપી કે તેઓ કદાચ થોડા દિવસના જ મહેમાન છે અને જો જીવન મળે તો પણ પૂરેપૂરી રીતે સાજા નહીં થઈ શકે.

આ માટે તેમણે કિમોથેરાપી કરાવવાની મનાઈ કરી અને કેમરુને ઓનલાઇન ઉપચાર શોધવાનું શરૂ કર્યું. આખરે તેમને સફળતા મળી. આ રિસર્ચ દરમિયાન તેમણે વાંચ્યું કે કોલ નામની એક વ્યક્તિએ પોતાના દોસ્ત ની પત્નીની સલાહથી 2.25 કિલો ગાજરનો જ્યુસ પીવાનું શરૂ કર્યું જેમાં તેને ખૂબ સારો લાભ થયો.

કેમરૂન આલેખ થી ખુબ જ પ્રભાવિત થયા. તેમણે પણ આવું કરવાનું શરૂ કર્યું. તેઓ આઠ અઠવાડિયા સુધી દરરોજ અઢી કિલો ગાજરનું જ્યૂસ પીવા લાગ્યા. આનાથી તેઓને ટ્યુમર વધવાનું બંધ થઈ ગયું. અને તેમને ખબર પડી કે તેઓનું ચોથા સ્ટેજનું કેન્સર હતું તે સાચું થઈ ગયું. આ વાત જોઈને ડોક્ટરો પણ ચોકી ગયા. પહેલા તો લોકોને આ વાત પર વિશ્વાસ નહોતો થતો પરંતુ જ્યારે કેમરૂન રૂબરૂ સામે આવી ત્યારે લોકોને વિશ્વાસ થયો. આજે કેમરુન પૂર્ણ રીતે કેન્સર મુક્ત છે અને દરેક કામ પહેલાંની જેમ કરી શકે છે.