પતિને ફોન કરી હોટલમાં બોલાવ્યો અને કહ્યું- આ મારો બોયફ્રેન્ડ છે, ત્યારબાદ….

Share post

આજ સુધી તમે ક્રાઇમના ઘણા સમાચારો સાંભળ્યા અને વાંચ્યા હશે.પરંતુ આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અહીંયા એક ખૂનના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેના વિશે જાણી દરેકના હોશ ઉડી જશે.આ ઘટનામાં પત્નીનું ખૂન તેની જ પત્નીએ બોયફ્રેન્ડ પાસે કરાવ્યું હતું અને આ વાતનો ખુલાસો મોબાઇલ ફોન, લોકેશન અને મહિલની બંગડીઓથી થયો. જેના બાદ મહિલાને ગિરફતાર કરવામાં આવી છે. જ્યારે તેના પ્રેમીને ગિરફતાર કરવાનો બાકી છે.

મહિલાએ જણાવ્યું કે તેનો પતિ વધારે કમાતો ન હતો. જેને લઇને તે કાયમ પરેશાન રહેતી હતી.ઘટના વાળા દિવસે પણ પોતાના પતિને ડ્યુટી પર જવાનું બહાનું બનાવી ઘરેથી નીકળી ગઈ અને પ્રેમી સાથે બાઈક માં એક હોટલમાં આવી ગઈ. જ્યાં મળી બન્નેએ તેને ઠેકાણે પાડવાનું કાવતરું ઘડયું.

ત્યારબાદ પોતાના પતિને ફોન કરી હોટલ બોલાવી લીધો. ત્યાર બાદ મહિલા ને અન્ય વ્યક્તિ સાથે જોઈ તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. ત્યાર બાદ મહિલાએ તેને પોતાના પ્રેમી વિશે જણાવ્યું.આ બધું જાણ્યા બાદ મહિલાના પતિને ખૂબ ગુસ્સો આવ્યો તો તેની પત્નીને તમાચો માર્યો અને આ દરમિયાન તેની બંગડીઓ તૂટી ગઈ. આ જોઈ મહિલાના પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધું. પત્નીએ પણ પ્રેમીને સાથ આપ્યો. આ મામલામાં ખુલાસો થયા બાદ હજુ તપાસ ચાલુ છે અને આરોપી ને જલ્દી પકડવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post