ભગવાન શ્રીકૃષ્ણની આ એક વસ્તુ હંમેશા સાથે રાખવાથી મોટામાં મોટી આફતો થશે દુર

Share post

બધા લોકો એવું ઈચ્છે છે કે, એનાં જીવનમાં રૂપિયાનો ભાર રહે. જેનાં માટે બધા લોકો વિવિધ ઉપાય પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવા અનેક ઉપાય છે, જે ઉપાયની મદદથી તમે પોતે બધી મુશ્કેલીઓમાંથી નીકળી શકો છો, તો ચાલો જાણીએ આ બધી મુશ્કેલીઓમાંથી નીકળવા માટેનો યોગ્ય માર્ગ. જયારે માણસને દરેક બાજુથી દુ:ખ આવે છે તો ત્યારે માણસને ભગવાનની યાદ આવે છે. અને માણસ ભગવાનનાં શરણમાં જવાં ઈચ્છે છે.

આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણની એવી એક ખાસ વસ્તુ જે એને બહુ જ વહાલી છે, આ વસ્તુની સાથે જોડાયેલ એવાં ઘણા ઉપાય જણાવીશું, જે ઉપાયથી તમારી બધી મુશ્કેલીઓ દુર થશે. આપણે બધા લોકો જાણીએ છીએ કે, ભગવાન શ્રી કૃષ્ણને બંસરી અને મોર પંખ બહુ જ પસંદ છે, તો ચાલો આજે અમને તમને જણાવી દઈએ કે, મોર પંખ નું કેટલું મહત્વપૂર્ણ છે.

પાકીટમાં મોર પંખ રાખવું : જો તમારે રૂપિયાની અછત હોય કે અમુક કારણથી તમારાં ઘરમાં રૂપિયા ટકતા ન હોય તો તમે જે પણ પર્સનો વપરાશ કરો છો, પર્સને ક્યારેય પણ ખાલી ન થવા દેવું. ભલે પર્સમાં એક રૂપિયા જ હોય. એ ઉપરાંત તમે તેમાં મોર પંખ રાખો. આ કરવાથી ધન સબંધી બધી મુશ્કેલીઓ દુર થઇ જશે. તેની સાથે રૂપિયા આવવામાં જે પણ રુકાવટ આવતી હોય તે રુકાવટ પણ દુર થાય છે.

દુશ્મનને ભગાવવામાં મદદ : અત્યારનાં જમાનામાં જેટલા દોસ્ત હોતા નથી એની કરતા વધુ દુશ્મન હોય છે. આ સમયમાં દુશ્મનને દુર રાખવા માટે તમે મંગળવારનાં દિવસે હનુમાનજી નાં માથા ઉપર મોર પંખમાં દુશ્મનનું નામ લખીને આખી રાત મૂકી રાખવું, ત્યાર બાદ સવારે તમે આ મોર પંખને જળની સાથે પધરાવી દેવું. આ કરવાથી તમારા બધા દુશ્મન દુર રહેશે.

ભયંકર સપનાને દુર કરવા માટે : અનેક વાર જોવામાં આવે છે કે, બાળકો કે વડીલોને ભયંકર સપનાઓ આવે છે, આ સપનાનાં લીધે બીક પણ બહુ લાગે છે. અનેક વખત આ ડરમાં પણ બદલાઈ છે. આ સમયમાં જો તમને ભયંકર સપનાની ફરિયાદ હોય તો રાતે સુતી વખતે તમારા તકિયાની નીચે મોરપંખ રાખીને સુવું જોઈએ. આ કરવાથી તમારા આ ભયાનક સપનાની મુશ્કેલી દુર થઇ જશે.

અભ્યાસમાં મન ન લાગતું હોય તો : બાળકોની અનેક વખત એ જ ફરિયાદ હોય છે કે એને અભ્યાસ માં મન લાગતું નથી, જેનાં લીધે મા બાપ પૂરી રીતે પરેશાન હોય છે. આ સમયમાં જો તમારા બાળકને પણ આ મુશ્કેલી હોય તો એનાં માટે તમારે બાળકોનાં બુકમાં મોર પંખ રાખવું જોઈએ. આ કરવાથી બાળકનું ભણવામાં પૂરી રીતે મન લાગશે તેમજ ઉપરાંત એને અભ્યાસમાં બહુ જ સફળતા પણ પ્રાપ્ત થશે. માત્ર આજ જ નહિ, આ કરવાથી બાળકનો માનસિક વિકાસ પણ સારી રીતે થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post