ગણતરીની કલાકોમાં જ પાકની લણણી કરનાર મશીન પર આ કંપની આપી રહી છે 50% સબસીડી – જલ્દી આ નંબર પર કરો કોલ 

Share post

મશીનોથી ખેડુતોની ખેતીની કામગીરી ખૂબ જ સરળ થઈ ગઈ છે. પહેલાં કામ કરવામાં અઠવાડિયુ થઈ જતું હતું. હવે તે મશીનોની મદદથી થોડાક જ કલાકોમાં કરવામાં આવે છે. પાકને કાપવામાં પણ ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે અનેક લોકપ્રિય મશીનોએ ખેડૂતોની આ સમસ્યા હલ કરી છે.

હાલમાં બજારમાં અનેક પ્રકારના મશીનો આવી ગયા છે, જેના દ્વારા પાકની લણણી ખૂબ જ સરળ થઈ ગઈ છે. આ મશીનોની સૂચિમાં રીપર બાઈન્ડર મશીનનું નામ પણ સામેલ છે. જો કે, ઘણી કંપનીઓ આ મશીન બનાવે છે પરંતુ ગ્રીનલેન્ડ કંપની કુલ 50% સબસિડીની સાથે ખેડૂતોને રેપર બાઈન્ડર મશીનો પ્રદાન કરે છે. ચાલો અમે તમને આ કંપની અને મશીનથી સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું.

રેપર બાઈન્ડર મશીન શું છે?
આ એક એવું મશીન છે કે, જેનો ઉપયોગ ખેતરોની લણણી માટે કરવામાં આવે છે. આ મશીન માત્ર 1 કલાકમાં 1 એકર જમીનની લણણી કરી આપે છે. ખાસ વાત એ છે કે, આ મશીન આશરે 40 મજૂરોનું કામ એકલું કરી આપે છે. બજારમાં આ મશીનની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.

સબસિડી પર મશીન ખરીદો :
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના ખેડૂત કુલ 50% સબસિડી પર ગ્રીનલેન્ડ કંપની પાસેથી રિપર બાઈન્ડર મશીન ખરીદી શકે છે. ખેડુતોને આ મશીન પર માન્ય સબસિડી આપવામાં આવે છે.

ડીલરશીપ માટે અહીં સંપર્ક કરો :
જો, કોઈ ખેડૂત રીપર બાઈન્ડર મશીન ખરીદવા માંગે છે, તો તે 9824647500 પર ડીલરશીપ માટે સંપર્ક કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post