એક ભેંસ અને બે માલિક: ચોરીનો ઉકેલ ન મળતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન – છેવટે ભેંસે જે કર્યું…

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આવેલ કન્નોજમાં ભેંસે જ બે માલિકોની વચ્ચેનો વિવાદ ઉકેલી દીધો હતો. ભેંસની માલિકીને લઇ ઝઘડી રહેલ કુલ 2 લોકો પોલીસ સ્ટેશને ગયા હતાં તથા ભેંસ કોની એની માલિકી નક્કી કરવા પોલીસ અિધકારીને જણાવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અિધકારી પણ આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય એ વિશે મુઝાઇ ગયા હતા.

છેવટે એમણે  ભેંસ પર જ એનો નિર્ણય છોડી દીધો હતો.  જેમાં સાચા માલિક પાસે ભેંસ જતી રહી હતી. ઉત્તરપ્રદેશની કુલ 2 ગામડામાં રહેતા વિરેન્દ્ર તથા ધર્મેન્દ્ર ભેંસની માલિકી માટે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. વિરેન્દ્ર જાલેસરનાં અલીનગરનો વતની છે. જ્યારે ધર્મેન્દ્ર માધવનગરમાં રહે છે. વિરેન્દ્રે ધર્મેન્દ્ર પર એની ભેંસ ચોરી લેવાનો આરોપ મૂક્યો હતો. આ ભેસને એણે એક ગ્રામીણને વેચી દીધી હતી.

ભેંસ ચોરીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો :
રવિવારનાં રોજ રસુલાબાદનો વતની ભેંસને વેચવાના ઇરાદાની સાથે પશુ મેળામાં ગયો હતો. વિરેન્દ્રે  પકડી પાડ્યો હતો તથા જણાવ્યુ હતું કે, એ મારી ભેંસની ચોરી કરી હતી. બંનેની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે જણાવ્યું હતું કે, મેં તો આ ભેસ ધર્મેન્દ્રની પાસેથી ખરીદી હતી. ત્યારબાદ વિરેન્દ્ર તિરવા કોતવાસી પોલીસ ચોકી ગયો હતો તથા ધર્મેન્દ્રની સામે ભેંસની ચોરીની ફરીયાદ કરવામાં આવી હતી.

ભેંસે ઓળખી પાડ્યો પોતાના માલિકને :
બીજી બાજુ ધરમેન્દ્રે પોતે નિર્દોષ હોવાંનું રટણ ચાલુ રાખ્યું હતું તથા ભેંસ પોતાની હોવાનો દાવો કરી રહ્યો હતો. છેવટે પોલીસ અઘીકારીએ ચોરીનો ભેદ ઉકેલવાં માટે ભેંસને જ મેદાનમાં ઉતારીને એને બોલાવવા બંનેને કહ્યું હતું. વિરેન્દ્ર ભેંસને બોલાવી પણ ભેંસે ધ્યાન ન આપ્યું હતું. જ્યારે ધરમેન્દ્રે બોલાવી તો તરત જ એની પાસે દોડી ગઇ હતી. આમ, ભેંસે જ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post