બજેટ ની પાંચ મહત્વની જાહેરાત, જે બધા માટે જાણવી જરૂરી છે જાણો ક્લિક કરી..

Share post

સંસદમાં પહેલીવાર કોઈ મહિલા નાણામંત્રી એ દેશનું બજેટ રજૂ કર્યું. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલું બજેટ ઈતિહાસીક રહ્યું. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત ઉપરથી જોવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો માટે કોઈ વિશેષ રાહત નથી તેમજ અમીર લોકો ઉપર સરકારે વધારાના ચાર્જ લગાવ્યા છે. આ ઉપરાંત ઘણી એવી જાહેરાતો થઇ છે જેની આશાઓ ન હતી. બજેટને લઈને શેરબજારની પ્રતિક્રિયા પણ નિરાશાજનક રહી.જોકે આ બધા બાદ પણ પાંચ એવી જાહેરાતો 2019 માં કરવામાં આવી છે જે ખૂબ મહત્વની છે અને તમારા માટે જાણવી જરૂરી છે.

1. સરકારે સૌથી મોટી જાહેરાત કરતા ઘર ખરીદવા ઉપર રાહત દેવાનું એલાન કર્યું છે. 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા ઉપર હવે નાગરિકોને લોન ચૂકતે કરવા ઉપર 1.5 લાખની વધારાની છૂટ આપી છે. પહેલા આ છોકરીની રાશિ બે લાખ રૂપિયા હતી જે હવે વધારીને 3.5 લાખ રૂપિયા કરી છે. આ છુટ માર્ચ 2020 સુધી મળશે.

2. રોકડ વ્યવહારો ને ઘટાડવા માટે સરકારે મહત્વની ઘોષણા કરી છે. એક વર્ષની અંદર એક કરોડ રૂપિયાથી વધારે રોકડ વહીવટ ઉપર હવે ૨ ટકા ટીડીએસ ભરવો પડશે.

3. નોકરિયાત વર્ગ માટે આ બજેટમાં કોઈ જ રાહત નથી આપવામાં આવી. સરકારે ઇન્કમટેક્સ સ્લેબ માં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી.

4. જોકે અમીરો ઉપર સરકાર દ્વારા લગાવવામાં આવતો સરચાર્જ વધારી દેવામાં આવ્યો છે. મહર્ષિ બેથી પાંચ કરોડ રૂપિયાની કમાણી વાળા વ્યક્તિના સરચાર્જમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે જ્યારે પાંચ કરોડથી વધારે આવક વાળા લોકો ઉપર સરચાર્જમાં સાત ટકાનો વધારો કર્યો છે.
5. આ સાથે જ કોર્પોરેટ એક્સના દરો ઓછા કરવાની જાહેરાત કરી છે. ૪૦૦ કરોડ રૂપિયા સુધી ના રેવન્યુ વાળા કોર્પોરેટ કંપનીઓને હવે ૩૦ ટકાને બદલે ૫૦ ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post