ભાઈ બહેને અધવચ્ચે લીફ્ટ રોકીને બાંધ્યા શારીરક સબંધ- થયા CCTVમાં કેદ

Share post

વર્ષ 2010માં એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના અનુસાર એક ભાઈએ તેની બહેન સાથે જ શારીરિક સબંધ બાંધ્યા હતા. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રેલ્વે સ્ટેસનની લીફ્ટમાં આ ભાઈ અને બહેને શારીરિક સબંધ બાંધ્યા હતા. અને રેલ્વે સ્ટેસનની લીફ્ટમાં રહેલા CCTV માં આ ભાઈ-બહેનની કરતુત કેમેરામાં કેદ થઇ ગઈ હતી. અને આ ઘટના લોકોમાં આવતા ખુબ ચર્ચનો વિષય બની હતી.

રેલવે સ્ટેશનની લિફ્ટમાં સેક્સ માણવાના મામલે સજા કાપી રહેલા ભાઈ-બહેનને  હેમિલ્ટનની શેરિફ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. 21 વર્ષીય પૂર્વ સૈનિક રિચર્ડ ફિનલેસન અને તેની 18 વર્ષીય બહેન ક્રિસ્ટીને સિક્યોરિટી CCTV કેમેરા દ્વારા 27 જૂન, 2010ના રોજ લંકશાયર, ગ્લાસગોના મધરવેલ સ્ટેશનની લિફ્ટમાં સેક્સ માણતા ઝડપવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે આ લોકો ચાલુ લીફ્ટ દરમિયાન નહિ પરંતુ લીફ્તને રોકીને શારીરિક સબંધ માણી રહ્યા હતા.  તેઓ લિફ્ટને અધવચ્ચે રોકીને સંભોગ માણી રહ્યા હતા, જે રેલ્વે સ્ટેસનની લીફ્ટમાં મુકાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયુ હતું. પોતાની આ હરકત બદલ બંનેએ શુક્રવારે હેમિલ્ટન શેરિફ કોર્ટમાં દયાની અપીલ પણ કરી હતી, જેના ફળસ્વરૂપે યુવકને બે વર્ષના અને યુવતીને એક વર્ષના પ્રોબેશન પર રાખવામાં આવ્યા છે. સાથે-સાથે એક ખાસ માહિતી પણ જાણવા મળી હતી કે તેઓના શરીરક સબંધ બાંધતા સમયે આ ભાઈ તો પુખ્ત હતો પણ તેનીબહેન સગીરા હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post