માતાનું રડવું સાંભળી બ્રેઈનડેડ બાળક સાથે થયું આવું,બધા હેરાન થયા….

Share post

કિરણ ને 26 જૂનના રોજ ખૂબ તાવ અને ઉલટી ની ફરિયાદ બાદ તે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
૩ જુલાઈએ કોમામાં જતો રહ્યો ત્યારબાદ ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો.

તેલંગાણામાં બ્રેઈનડેડ જાહેર થયેલા ૧૮ વર્ષના છોકરાના જીવતા થવાની ઘટના સામે આવી છે.તેના અંતિમ સંસ્કાર ની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ત્યારે તેની મા પાસે બેસી રડવા લાગી. માતાનું લડવું સાંભળી છોકરાને આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. આવું જોઈ ત્યાં હાજર પરિવારજનો પર ખુશીઓની લહેર છવાઈ ગઈ. તરત તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

ઘટના તેલંગાણાના સુર્યપેટ જિલ્લાના પિલાલમારી ગામની છે. છોકરાનું નામ ગંધમ કિરણ છે.ગાંધમ નીમાએ જણાવ્યું કે જ્યારે તે તેની પાસે બેસી અને રડી રહી હતી ત્યારે જોયું કે તેની આંખમાંથી આંસુ સરી રહ્યા છે. આવું જોઈને તેને પોતાના સંબંધીઓને જણાવ્યું અને ડોક્ટર ને બોલાવવામાં આવ્યા.

મારો દીકરો હવે સ્વસ્થ છે..
ગંધમ કિરણ ની મા સૈદમમાં એ જણાવ્યું કે ડોક્ટરે તેનો હાથ પકડીને કહ્યું કે હા હજી જીવે છે. તેની નાડી પણ ચાલી રહી છે. જ્યારે અમારી ખુશીઓનો પાર ન રહ્યો. હૈદરાબાદના ડોક્ટરની સલાહથી સૂર્યપેટ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો ઈલાજ કર્યો. કિરણ ત્રણ દિવસમાં બધા ને ઓળખવા લાગ્યો અને વાતચીત કરવા લાગ્યો. તેમણે જણાવ્યું કે ડોક્ટરે તેમના દીકરાને રવિવારે ડિસ્ચાર્જ કરી દીધો. અને હવે તે સ્વસ્થ છે.

ગંભીર હેપેટાઇટીસ હતો..
કિરણ ને 26 જૂનના રોજ ખૂબ તાવ અને ઉલટી ની ફરિયાદ બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે તેને ગંભીર હેપેટાઇટિસ જણાવ્યો હતો.તબિયત ખૂબ ખરાબ થયા બાદ તેને 28 જૂનના રોજ હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા આવ્યા બાદ ૩ જુલાઈએ કોમામાં ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post