કબીર સિંહે તોડયા આ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ, જાણો વિગતે

Share post

શાહિદ કપૂર અને કીયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ પડદા ઉપર બે મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે ફક્ત ૧૩ દિવસમાં ૨૧૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. અને આ સાથે આ ફિલ્મે સલમાન ખાન ની ભારત અને વિકી કૌશલ ની ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ને પાછળ કરી દીધા છે.

ફિલ્મ ક્રિટીક નું માનીએ તો કબીર સિંહ ફક્ત બે દિવસમાં ૨૦૦ કરોડ રૂપિયા કમાઈ લીધા હતા જ્યારે સલમાન ખાન ની ભારત એ 14 દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. અને વિકી ની ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક 28 દિવસમાં 200 કરોડનો બિઝનેસ કર્યો હતો.

આયુષ આરતી કબીર સિંહ બંને ત્યાં આગળ નીકળી ગયા છે. આશા છે કે ફિલ્મ અઠવાડિયાના અંત સુધી ૨૫૦ કરોડનો આંકડો પાર કરી જશે.
કબીર સિંહના પહેલા અઠવાડિયા ના કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે 134 કરોડ રૂપિયા કમાણા હતા. તેમજ બીજા અઠવાડિયે આ ફિલ્મે ૭૮ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. કબીર સિંહ ફિલ્મ શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે.

શું છે કબીર સિંહ ની કહાની..

આ સ્ટોરી છે કબીર સિંહ અને પ્રીતિ ના પ્રેમની. આ ફિલ્મમાં કબીર સિંહ એક તેજસ્વી વિદ્યાર્થી દેખાડવામાં આવ્યો છે જેને પહેલી નજરમાં પ્રીતિ સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ શરૂઆતમાં બંને ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદને ખૂબ ગુસ્સાવાળો અને પ્રીતિ તરફ પજેસિવ દેખાડવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post