અચાનક કાનમાં થવાં લાગી અસહ્ય પીડા, હેડફોન કાઢીને જોયુ તો અંદરથી નીકળ્યું એવું કે… – જુઓ વિડીયો   

Share post

આપણે આજના સમયમાં એટલા વ્યસ્ત છીએ કે, આપણે ખૂબ ઓછી સલામતી તથા સાવધાની રાખીએ છીએ. હમેશા વ્યસ્ત જીવનમાં આપણે કેટલાંક કાર્ય ખુબ ઝડપથી પૂર્ણ કરવાં માટે ઉતાવળમાં મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. શું તમે ક્યારેય કોઈ બુટની અંદર તપાસ કરો છો કે, એની અંદર કોઈ જીવ-જંતુ અથવા તો અન્ય કોઈ જીવ બેઠું હોય?

ક્યારેય પણ નહીં, આપણે આપણા વિચારોમાં મગ્ન રહેતાં હોઈએ છીએ. ઓસ્ટ્રેલિયામાં રહેતી ઓલી હર્સ્ટને આનું પરિણામ સહન કરવું પડ્યું હતું. પર્થમાં રહેતી આ વ્યક્તિને જાણ ન હતી કે, મનોરંજન માટે કાનમાં જે હેડફોન લગાવી રહ્યો છે, એને લીધે એને ખુબ પીડા સહન કરવી પડશે.

ઓલીહર્ટ સાથે બની ઘટના :
પર્થમાં રહેતા ઓલી હર્સ્ટએ એની સાથે બનેલ એક ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઓલીને એના હેડફોનની અંદરથી એક મોટો કરોળિયો મળી આવ્યો હતો. એણે ક્યારેય સપનામાં પણ વિચાર્યુ ન હતુ કે, એની સાથે આવી ઘટના બનશે.

પ્લમ્બર હોવાંથી ઓલી દરરોજની જેમ જ એનું કામ કરવાં માટે નીકળ્યો હતો. રસ્તામાં તેણે ટાઇમપાસ કરવાં માટે ગીતો સાંભળવાનું વિચાર્યું. આની માટે એણે તેના હેડફોન્સ કાનમાં લગાવ્યા હતાં. થોડી વાર બાદ એના કાનમાં ગલીપચી થવા લાગી હતી.

પહેલા એને થયું કે, આ એનો વહેમ છે પણ થોડા સમય બાદ એને લાગ્યું કે, એના કાનમાં કંઇક હલનચલન થઈ રહી છે. એણે તરત જ એનો હેડફોન કાઢીને ફેંકી દીધા. એણે એના કાનની તપાસ કરી પણ એમાંથી કાંઈ બહાર આવ્યું નહીં. ત્યારપછી ઓલીએ હેડફોનને ઉપાડીને એને ખંખેર્યો.

સોશિયલ મીડિયા પર કરી શેર :
એણે હેડફોનમાં જે જોયું એને જોઈ એ આશ્વર્યચકિત થઈ ગયો. એની અંદર એક મોટો કરોળિયો હતો. આ સ્પાઈડર વ્યક્તિના હેડફોનમાં છુપાઈને બેઠો હતો તેમજ એના કાનમાં જવા માટેની તૈયારી કરી રહ્યો હતો. એણે કરોળિયાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ થઈ શક્યો નહીં. એ હેડફોનમાંથી બહાર નીકળવા માટે તૈયાર ન હતો.

એણે આ ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારપછી લોકોએ એના પર ખુબ કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું છે કે, જ્યારે પણ એ એના પગરખાં પહેરે છે ત્યારે એણે એને ખંખેરવા જોઇએ. આ ખૂબ જ અગત્યનું છે નહીં તો આવી ઘટના બનશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post