fbpx
Sat. Jul 20th, 2019

મફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ફક્ત ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે

આ ગુજરાતી દાદા મફતમાં પથરી મટાડે છે, 12MMની પથરી ફક્ત ત્રણ જદિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે

આરોગ્ય: આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટાડવાનો અનોખા પાવડરની. એક સેવાભાવી વ્યક્તિએ આ ગુજરાતી દાદાના આ સરાહનીય કાર્યોનો વ્યાપ વધે તે માટે તેમનો વીડિયો બનાવીને આ સંપૂર્ણ વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

છેલ્લા બે જ વર્ષમાં અંદાજે 4,500 લોકોની પથરી નીકાળી ચૂકેલા આ દાદા તેમના ઘરે ના જઈ શકતા લોકોને આ પાવડર સાવ મફતમાં કુરિયર પણ કરે છે. એક સમયે આણંદમાં વસતા કોઈ મહાત્મા પાસેથી તેમણે આ પાવડર બનાવવાની રીત જાણી હતી. જેના માટેની બે શરતોનું તેઓ આજે પણ પાલન કરે છે. તે મહાત્માની પહેલી શરત એ હતી કે આ પાવડર લોકોને સાવ મફતમાં આપવો અને બીજી શરત એ હતી કે કોઈને પણ તેને બનાવવાની રીત ના કહેવી.

આ પાવડરનો ઉપયોગ કરવાની પણ રીતની જો વાત કરીએ તો તેને નવ ભાગમાં વહેંચીને 3 દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં 12એમએમની પથરી નીકળી જશે તેમજ જો તેના કરતાં મોટી પથરી હશે તો તે છ દિવસની દવામાં નીકળી જશે. જો તમે પણ પથરીની બિમારીથી પીડાતા હોય કે તમારું કોઈ ઓળખીતું પથરીના દર્દથી હેરાન થતું હોય તો ચોક્કસ ઉપરના વીડિયોમાં જોઈ લો આ ગુજરાતી ભૂરાદાદાનો મોબાઈલ નંબર પણ.જો દાદાની સફળતાની વાત કરીએ તો અંજાર વિસ્તારના અનેક ડૉક્ટર્સ પણ જો તેમની દવાથી કોઈ દર્દીની પથરી ના નીકળે તો ભૂરાદાદા પાસે મોકલી દે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…