ગુજરાત: કોરોના કાળ વચ્ચે આ બેન્કમાં હજારો લોકોને પૈસા પરત ન મળતા ખાતાધારકોએ કર્યું…

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે. આવાં સમયમાં લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. એવામાં રાજ્યનાં ભાવનગર શહેરમાં કે ઘટના સામે આવી રહી છે.  ભાવનગર શહેરમાં આવેલ વાઘવાડી રોડ પર ‘ક્રેડિટ બેન્ક’ દ્વારા ગ્રાહકોને પૈસા ન આપતા હોબાળો મચ્યો હતો. ‘યુનાઇટેડ ક્રેડિટ સોસાયટી’ નામની આ બેન્કમાં લોકોએ પોતાની બચતનાં પૈસા જમા કરાવ્યા હતાં. બેન્ક પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લોકોએ ભારે હોબાળો મચાવ્યો  હતો. આ બેન્કમાં લગભગ કુલ 5,000 જેટલા લોકોના પૈસા ફસાયા હોવાનો લોકોએ આરોપ પણ લગાવ્યો હતો.

ગુજરાતમાં નવા DGPની પસંદગી 31 જુલાઇએ જ થવાની છે. ત્યારે આગામી DGPની પસંદગીને માટે રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ આજે સાંજે દિલ્હી જવા માટે રવાના થાય તેવી શક્યતા રહેલી છે. બંને દિલ્હીમાં યોજાનાર UPSCની મીટીંગમાં ભાગ લેશે. મહત્વનું તો એ છે, કે રાજ્ય સરકારે પણ પાત્ર અધિકારીઓનાં નામની યાદી UPSCને મોકલી આપી હતી.

UPSC જે નામોને સૂચિબદ્ધ કરે છે, તે પૈકીનાં રાજ્ય સરકાર એ DGP તરીકેની તેની પસંદગી કરશે. રાજ્યનાં નવા DGP તરીકે અમદાવાદનાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સૌથી વધુ આગળ ચાલી રહ્યું છે. ગુજરાત કેડરનાં વર્ષ 1985ની બેચના IPS આશિષ ભાટિયાની જો DGP તરીકેની પસંદગી થશે, તો તેઓ નિવૃત થઇ રહેલ શિવાનંદ ઝાનું સ્થાન પણ લેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post