બારડોલીના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ઓછા ખર્ચમાં કરી વધુ કમાણી- જાણો કઈ રીતે

Share post

બારડોલી તાલુકાના બોરીયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતે વિદેશી ફળ કહેવાતું ડ્રેગન ફૂટની ખેતી કરી છે.આ ડ્રેગન ફુટ સામાન્યરીતે થાઈલેન્ડ ચીન જેવા દેશોમાં જોવા મળે છે. અહીંનું વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં આ બારડોલીના ખેડૂતે ઓર્ગેનિક રીતે ઉત્પાદન શરૂ કર્યું છે.

સુરત જિલ્લાના એવા પ્રગતિશીલ ખેડૂતે વિદેશી ફ્રૂટની ખેતીનો સાહસ શરૂ કર્યો છે. આવા પ્રગતિશીલ ખેડૂતો નામ કેતન પટેલ છે. છે સુરતના બારડોલી તાલુકામાં આવેલ બોરીયા ગામ ના નિવાસી કેતન પટેલ નામના પ્રગતિશીલ ખેડૂત વિદેશી ફૂલ કહેવાતું ડ્રેગન ફ્રુટ ની ખેતી સુરતના બારડોલી તાલુકામાં શરૂ કરે છે. કામરેજ તાલુકાના ગામના ખેડૂત પ્રવીણભાઈ દેસાઇએ ખેતીમાં શેરડી,ડાંગર બાદ તેઓ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા.

પોતાની જમીનમાં જમરૂખ, ખજૂરની સાથે ડ્રેગન ફ્રુટ નામની વિદેશી ફળની ખેતી માં સમાવેશ લીધો છે.સામાન્ય રીતે થાઈલેન્ડથી તેઓ ચાર હજાર જેટલા છોડ લાવી રોપીયા હતા. ઓછી મહેનતે અને ઓછા ખર્ચે પ્રવીણભાઈ એક વિદેશી ફળની ખેતી નો પ્રયોગ શરૂ કર્યો હતો.

સામાન્ય રીતે આ થાઈલેન્ડમાં જોવા મળતું ડ્રેગન ફ્રુટ હવે અહીં સુરત વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. જાનુ માર્કેટિંગ પણ પ્રવીણભાઈ દ્વારા જાતે બજારોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓછા ખર્ચે અને ઓછી મહેનત પછી પણ સારું એવું વળતર તેઓ અન્ય પાકની સાથે લઈ રહ્યા છે.

સામાન્ય રીતે અહીં નવું વાતાવરણ આ ડ્રેગનફ્રુટ માટે ખાસ અનુરૂપ થતું નથી. જેથી અહીંના ખેડૂતો આ ફૂટનુ ઉત્પાદન કરી શકતા નથી. પરંતુ આ ખેતીમાં પ્રવીણભાઈ ઉત્પાદન લેવામાં સફળ થયા છે.

ડ્રેગન ફ્રુટ ખાસ કરીને થાઇલેંડ ચાઇના તેમજ શ્રીલંકામાં જાણીતું ફ્રૂટ માનવામાં આવે છે.અને જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોવાનું જણાય છે.

થોર પ્રજાતિનું આ ફળ ઉપયોગી માનવામાં આવે છે. અને એ પણ ડાયાબિટીસની, હદય રોગની બીમારી અને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપીયોગી માનવામાં આવે છે.

ખૂબ જ મહેનત કર્યા બાદ ખેડૂત દ્વારા આ ડ્રેગન ફ્રુટ ની ખેતી એ જાગૃતિ આપી છે. કારણ કે આ ખેડૂતે ડ્રેગન ફુટ ની ખેતી માં કોઈ રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી હતી. અને સફળતાથી ખેતી કરી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોએ શેરડી અને ડાંગરના પાકની સાથે આવી ડ્રેગન ફ્રુટ ની સફળ ખેતી કરીને એકસાથે બે વસ્તુ ની કમાણી લઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…