ખેતીમાં વપરાતા આ રસાયણો સરકારે કર્યા બંધ- ખેડૂતોને થઇ શકે છે મોટું નુકશાન

Share post

સરકારે 9 એગ્રો કેમિકલ્સના (Agro Chemicals) વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, કૃષિ વિભાગને જાણવા મળ્યું છે કે, મોટાભાગના ખેડૂતો પાકમાં આ રસાયણોનો ઉપયોગ કરી રહ્યાં છે, અને આ રસાયણો ચોખાના પાકની ગુણવત્તા (Rice CropQuality) પર અસર કરે છે. આ સિવાય આ પર પ્રતિબંધનો મુખ્ય હેતુ ડાંગરની ગુણવત્તાને સુરક્ષિત રાખવાનો છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) તેની નિકાસ અને પરિશ્રમ મુલ્ય (Remunerative Price) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મીડિયા અહેવાલો અનુસાર, પંજાબ મુખ્યમંત્રી અમરિંદર સિંહે (Chief Minister Amarinder Singh), જે કૃષિ વિભાગનું સંચાલન પણ કરે છે, જંતુનાશક અધિનિયમ (Insecticide Act), 1968 ની કલમ 27 હેઠળ 9 કૃષિ રસાયણો (Agro Chemicals) પર પ્રતિબંધની (Ban) મંજૂરી આપવામાં આવી છે.

તે કૃષિ રસાયણો કયા છે?

એસેફેટ (Acephate)

ટ્રાઇઝોફોસ (Triazophos)

થિઆમેથોક્સામ (Thiamethoxam)

કાર્બેન્ડાઝિમ (Carbendazim)

ટ્રાઇસાયક્લોઝોલ (Tricyclazole)

બુપ્રોફેઝિન (Buprofezin)

કાર્બોફ્યુરોન (Carbofuron)

પ્રોપિકોનાઝોલ (Propiconazole)

થાઇઓફિનેટ મિથાઈલ (Thiophinate Methyl)

આ અંગે કૃષિ સચિવ કે.એસ. પન્નુ (Agriculture Secretary K.S. Pannu) એ જણાવ્યું હતું કે, આ કૃષિ રસાયણો ખેડૂતોના હિત માટે બિન-અનુકૂળ છે, ઉપરાંત પાકની ગુણવત્તા પણ ઘટતી હતી. તેથી તેમના પર પ્રતિબંધ મૂકવો જરૂરી હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…