ખેડૂતો માટે ખરાબ સમાચાર, આ વખતે ચોમાસુ આટલું મોડું આવી શકે છેઃ જાણો વિગતો

Share post

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. તો તેમાં ગરમીમાં રાહત મળી હતી, તો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ત્યારે હવે ખેડૂતો માટે થોડા દુ:ખના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે ચોમાસામાં વિલંબ થઈ શકે છે, અરબ સાગરમાં પ્રતિકૂળ સ્થિતિને લઈને વિલંબ થઈ શકે છે.

દેશના રાષ્ટ્રીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 18 મી મેં એ ચોમાસુ અંદામાન નિકોબારમાં પહોંચ્યું હતું. હજુ સુધી સમગ્ર વિસ્તાસમાં ચોમાસુ નથી પહોંચ્યું. દરિયામાં પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.

પરંતુ, આવતા બુધ-ગુરૂ સુધીમાં પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને 6 જુનથી કેરળમાં ચોમાસાની શરૂઆતની શક્યતા છે. આ ઉપરાંત 26થી 28 મે સુધીમાં દક્ષિણ ભારતના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ દિવસથી ગુજરાત સહીત દેશભરમાં ગરમીનો પારો અચાનક ઉચે ચડયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<— જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો. અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…