કૃષિ ક્ષેત્રે જમીન ઊર્જા નો અદભુત ઉપયોગ- ઉત્પાદન અને આવકમાં થશે પાંચ ગણો વધારો

Share post

હાલમાં ઘણાં ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરી રહ્યા છે. જમીન, પાણી, પવન તેમજ સૂર્ય એ માનવ જીવનના મૂળભૂત જરૂરિયાતના સ્ત્રોતની સાથે-સાથે નવીનતમ ઊર્જાનાં પણ સ્રોત રહેલા છે. પરંપરાગત ઊર્જાના સ્ત્રોત જેવા, કે ખનીજ તેલ તેમજ કોલસાના ભંડારો ખૂબ જ ઝડપથી તેના વપરાશ થકી નાશ પામી રહ્યા છે.

આ ભંડારો બિન સંયમપૂર્વકના ઉપયોગથી આજે આપણને ગ્લોબલ વોર્મિંગ સ્થળે થતી વાતાવરણની અસરો તેમજ પ્રદુષણની ભેટ પણ મળી રહી છે. આ ભેટ આવનારા દિવસોમાં વધારે વિપરિત અસર ન થાય તે પહેલા અટકાવી ખૂબ જ જરૂરી છે. આને માટે બિનપરંપરાગત ઊર્જાનો વ્યાપક ઉપયોગ વધે એ ખૂબ જરૂરી છે.

આ પ્રકારની ઊર્જા માં ખાસ કરીને પવન ઉર્જા, સોલાર ઉર્જા, બાયોગેસ તેમજ હાઇડ્રોપાવર મુખ્ય રહેલા છે. હાલના સમયમાં સરકારી તથા ખાનગી ધોરણે આવા પ્રકારની ઉર્જાનો ઉપયોગમાં વધારો થાય તેની માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવી તેમજ પ્રદૂષણ મુક્ત ઊર્જા નો ઉપયોગ વધે એની માટે આજના સમયની જરૂરીયાત રહેલી છે.

કુદરતે આપણને આપણા જ પ્રશ્નોના નિરાકરણની માટે સૃષ્ટિમાં ઘણા વિસ્તાર ભરેલા ઉકેલ તેમજ વિકલ્પો આપેલા છે. ઉર્જાક્ષેત્રે આવો જ એક અન્ય વિકલ્પ એટલે કે જમીનમાં રહેલી ઉર્જા. અહીં જે વાત કરવાની છે, તે જમીનના પેટાળમાં રહેલી ઊર્જાની નહીં પણ જમીનની સપાટીથી માત્ર 3 મિટરની ઊંડાઈથી મળી આવતી ઉર્જા વિશેની છે.

જમીનમાં ઉર્જા :
જમીનમાં ઉર્જા અલગ-અલગ રીતે સમાયેલી છે. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યના કિરણો જમીન પર સીધા જ પડે છે એના કારણે જમીન પરની સપાટી પહેલા ગરમ થાય છે. ત્યારબાદ ગરમ થવાની અસર જે જમીનના પ્રકાર, સ્થળ તેમજ ઋતુ પ્રમાણે થતું જમીનની ઉપરની સપાટીનું તાપમાન ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે કુલ 50 ડિગ્રી સેલ્સિયસ પર થોડા સમય માટે જતું રહે છે.

જ્યારે શિયાળાની ઋતુમાં કુલ 5-8 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જતું હોય છે. આની ઉપરાંત ચોમાસાની ઋતુમાં વરસાદની ઋતુ પ્રમાણે આ તાપમાન સતત બદલાયા રહે છે. આમ ઋતુ મુજબ જમીનની ઉપરની સપાટીનું તાપમાન બદલાવ આવતો હોય છે, ત્યારે આ જમીનની સપાટી નીચે કુલ 2.5-3 મીટરની ઊંડાઈએ જોવામાં આવે તો અંદાજે કુલ 24-36 ડિગ્રી સેલ્શિયસ જેટલી ટૂંકી રેન્જમાં મળી રહેતું હોય છે. જેને લીધે જમીનમાં તાપમાન ઉનાળાની ઋતુમાં કુલીંગ તેમજ શિયાળાની ઋતુમાં હીટિંગ હેતુસર અદ્ભુત રીતે ઉપયોગ કરી શકાય છે.

જમીન પાઇપ ઊર્જા વિનિમય સિસ્ટમ :
જમીન ઉર્જા મેળવવા ખાસ પ્રકારની એક જમીન ઊર્જા વિનિમય સિસ્ટમ. તેના મૂળભૂત વપરાશને ધ્યાનમાં રાખીને બંધ તેમજ ખુલ્લા લુપ મોડમાં જરૂરી ગણતરી કર્યા બાદ સામાન્ય રીતે જમીનમાં કુલ 3 મીટરની ઊંડાઈએ બેસાડવામાં આવે છે. આની માટે PVC પાઈપ તેમજ લોખંડની પાઈપ બેન્ડ તેમજ વપરાશ કરીને તેની હવાચુસ્ત ગ્રુપ બનાવીને સામેના છેડા જમીનની બહાર કાઢીને એક બાજુના છેડાની સાથે યોગ્ય સાધનો હવા ખેંચવાનો પંખો ફીટ કરીને તેનું જોડાણ રૂમ તેમજ સંગ્રહસ્થાનમાં પેરેલલ ડિસ્ટ્રીબ્યુટર પાઇપ દ્વારા કરવામાં આવે છે.

જ્યારે અન્ય બાજુના ખુલ્લા છેડાને લોકો રૂમમાં ખુલ્લો રાખવામાં આવે છે. જેના કારણે બહારની હવા ખેંચી શકાય છે. મોઢામાં આ છેડાને રૂમ તેમજ સંગ્રહસ્થાન ની છતની પાસે ડિસ્ટ્રીબ્યુટર પાઇપ દ્વારા જોડાણ કરવામાં આવે છે. જેના કારણે અંદરની જવાબ સિસ્ટમમાં વિનિમય આમ જ્યારે તમને દ્વારા ચલાવવામાં આવે ત્યારે ઉનાળાની ઋતુમાં ગરમ હવા જમીનમાં બેસાડેલ ગ્રૂપમાં પ્રવેશ કરીને ઠંડી થઇ રૂમ તેમજ સંગ્રહસ્થાનમાં પ્રવેશ જેના કારણે કુલીંગ થાય છે.

આ રીતે બહાર નીકળે ત્યારે કુલ 40-45% જેટલું હોય ત્યારે આ સિસ્ટમ માંથી નીકળતી હવાનું તાપમાન તેના કરતાં કુલ 4.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહ્યું છે. શિયાળાની ઋતુમાં આથી વિપરીત એટલે કે સિસ્ટમમાં પ્રવેશ કરતી હવાનુ તાપમાન ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોય ત્યારે લુપમાંથી બહાર નીકળતી હવાનું તાપમાન એના કરતાં વધુ ઊંચો મળતું હોય છે. આમ, જમીન પાઇપ ઉજાળીને સિસ્ટમ દ્વારા જમીન ઊર્જાની કુલિંગ તથા હેતુસર બહુવિધ ઉપયોગ કરી શકાય છે.

કૃષિ ક્ષેત્રે ઉપયોગ :
રહેણાંકનાં મકાન, શેડ, બિલ્ડીંગ વગેરેમાં કુલિંગ માટે પશુપાલન શેડમાં ગાય-ભેંસ તેમજ પોલ્ટ્રી ફાર્મમાં પણ એકેય માટે ગ્રીન હાઉસમાં

ઋતુ મુજબ તાપમાનની જાળવણી માટે

કૃષિ પેદાશોની મૂલ્યવર્ધન ચુકવણી માટે

બંધ લુપ મૂડમાં :

અનાજનાં લાંબાગાળાના સંગ્રહ કરવાં માટે

મહત્વનાં કીમતી ચીજ ઉગાડવાની ટકાઉ ક્ષમતા જાળવી રાખવા માટે

મૂલ્યવર્ધન પેદાશોની જાળવણી કરવા માટે

આમ, ઉ આવેલ છે અનાજ તેમજ બીજ ની જાળવણી સામાન્ય રીતે અનાજની કુલ એક વર્ષ સુધી જાણો હોય તો દાણા નો ભેદ ભુલાયા 13% દરમિયાન જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે કુલ બે વર્ષ સુધી જાળવણી કરવી હોય તો આપે જ કુલ ૧૦ ટકા જરૂરી રહેલો છે અનાજના બીજની સલામત જાળવણી કરવાં માટે સામાન્ય રીતે અનાજ બીજનો ભેદ તાપમાન તેમજ સાપેક્ષ ભેજ જેવા પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે.

સંગ્રહ દરમ્યાન ઘણા વાયુઓની હાજરી પણ મહત્વનો ભાગ ભજવે છે. બીજની જે-તે વાયુ ની સાથે સતત પ્રક્રિયા થયા કરતી હોવાથી તેની અસર એના ઉગાડવામાં થતી હોય છે. ઓક્સિજન વાયુ સાથેના સંગ્રહમાં બીજના ઉગવાનો દર માત્ર 3% જેટલો હોય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથેના સરખા સમયના સંદર્ભમાં બીજના દર કુલ 80% જેટલો હોય છે.

આને કારણે ઓક્સિજન વાયુનું પ્રમાણ બીજના સંગ્રહસ્થાનમાં શક્ય હોય એટલું ઓછું તેમજ કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ શક્ય બને તેટલો વધુ હોય એ ખૂબ જરૂરી છે.આની ઉપરાંત ચોમાસાની ઋતુમાં થોડાક દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધી જવાથી અંદાજે 94% જેટલું થઇ જતું હોય છે.

આવા સમયે અનાજ બીજનો યોગ્ય સંગ્રહ થયેલ ન હોય તો આજ ભેજને ઝડપથી શોષીને ભેજમાં વધારો કરે છે. ભેજમાં વધારો થતાં તેમજ યોગ્ય તાપમાન મળતા જ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સંગ્રહસ્થાનમાં વૃક્ષનો ઉપયોગ કરીને ભેજયુક્ત ગરમીને પેદા કરે છે. આ ગરમીમાં મરેલી જીવાતો મળે છે તેમજ અનાજ અને એના ઉપરથી બગાડે છે.

શિયાળાની ઋતુમાં જ્યારે હવામાનમાં સાપેક્ષ ઘટીને લગભગ 27-28 % સુધી થઈ જતો હોય છે ત્યારે અનાજ બીજમાં રહેલો ભેજ ઓછો થઈ જાય છે. ઓછા થતા ભેજને લીધે બીજની ટકાઉ ક્ષમતામાં બદલાવ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે જ્યારે અનાજ બીજાના ભેદ માત્ર 1 જ ટકાનો વધારો થાય તેમજ આની સાથે જ એના તાપમાનમાં કુલ 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય તો અનાજ બીજની નિયત સમય કરતા અડધી થઈ જતી હોય છે.

આ પરિબળો ધ્યાનમાં આવે તે પહેલા મોટા જથ્થામાં સંગ્રહ થયેલ અનાજ બગડી જાય મોટું નુકસાન કરાવી દેતી હોય છે. જમીન પાઇપ ઊર્જા વિનિમય સિસ્ટમ ઉપર મુજબના પરિબળો અને સારી રીતે ધ્યાન માં રાખી શકાય છે. ટૂંકમાં અનાજ તેમજ મહત્વના પાક બીજ માટે સંગ્રહસ્થાનમાં બહારના હવામાનમાં  તાપમાન અંદરની સાઇડ બીજમાં ભેજ અને ઉપસ્થિત રહીને આ સિસ્ટમ અંકુશમાં રાખી આદર્શ નિર્માણ કરવામાંમદદરૂપ થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post