શું તમે પણ એસીડીટી થી પીડાઈ રહ્યા છે? તો હવે પીડાવાની જરૂર નથી- બસ ઘરેબેઠા કરો આ…

સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
સફેદ કાંદાના રસમાં સાકર નાખી તેનો રસ પીવાથી એસિડિટી મટે છે.
આમળાનું પાણી રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
તુલસીના પાન, દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
ધાણાજીરૂ નું ચૂર્ણ અને ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે,જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે માટે છે.
૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
કુમળા મૂળા માં સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
એક ચમચી આંબળાનો રસ ,૧ તોલો કાળી દ્રાક્ષ અને અડધી ચમચી મધ ભેગુ કરી ખાવાથી એસિડિટી મટે છે.
લીમડાના પાન અને આમળાંનો ઉકાળો બનાવીને પીવાથી એસિડિટી મટે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…