ગુજરાતની ખેતીલાયક જમીન અને તેના પ્રકારો- જાણો વિગતે

Share post

ભારત દેશમાં ખાસ કરીને તો ગુજરાત રાજ્યમાં વિવિધ પાકોની તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ઉદભવ, રંગ, ફળદ્રુપતા વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાતની જમીનની નીચેના પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવી છે..

કાંપની જમીન ગુજરાત રાજ્યના કુલ 50% કરતાં વધારે વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે કે આ માટેના પ્રમાણને ધ્યાનમાં રાખીને આપણી જમીનને કુલ 2 ભાગમાં વહેંચવામાં આવી છે. નદીના કાપની જમીન આ જમીનમાં ગોરાડુ માથાની તેમજ બેસર જમીન નો સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લામાં આવેલ જંબુસર તાલુકામાં, ખેડા જિલ્લામાં સાબરમતી તથા મહી નદી વચ્ચેના પ્રદેશમાં, વડોદરા જિલ્લામાં આવેલ ડભોઇ તથા એની આજુબાજુના પ્રદેશમાં તેમજ સુરત જિલ્લામાં ઘણા વિસ્તારમાં ગોરાડુ જમીન આવેલી છે. સાબરમતીના પૂરની મેદાની પ્રદેશમાં તથા નદીના ટાપુના પ્રદેશમાં કાંપના નિક્ષેપણમાંથી રચાયેલી ભાઠાની જમીન આવેલી છે.

જે ઘણું શાકભાજી સક્કરટેટી તેમજ તરબૂચની વાવેતરની માટે વધુ અનુકૂળ છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતની કાંપની જમીનને ગોરાડુ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આવાં પ્રકારની જમીન વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. આ જમીન તથા ડાંગરનાં વાવેતર માટે વધારે અનુકૂળ છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખવામાં આવે છે. ખેડા જિલ્લાની કાંપની જમીનને બેસર જમીન તરીકે ઓળખવામાં આવે છે. તમાકુના પાકના ઉત્પાદન માટે જમીન શ્રેષ્ઠ ગણાય છે.

કિનારાની અને ત્રિકોણ મુખ પ્રદેશની કાંપની જમીન કિનારાના વિસ્તારમાં રહેલા જમીન પર આબોહવાને અસર જોવા મળે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થઈ છે. આ જમીન પર મીઠાના ચાસ તેમજ ચિરોડી પણ આવેલી છે. આથી આ જમીન ખેતી માટે ઉપયોગી છે. કાળી જમીન આ જમીન છે પણ એમાં રહેલ પોષક તત્વોને આધારે એના રંગમાં તફાવત પડે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, સાબરકાંઠા તેમજ વડોદરા જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં મધ્યમ કાળા રંગની જમીન છે.

આ જમીનમાં ચૂનાના તત્વો તેમજ નાઈટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આવી જમીનમાં ડાંગર, મગફળી તેમજ કપાસનું વાવેતર કરવામાં આવે છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી તેમજ વલસાડ જિલ્લામાં આવેલી છે. કપાસની માટે આ જમીન સૌથી શ્રેષ્ઠ છે. ગુજરાતનો કાનમનો કપાસ પ્રદેશ કુલ 25  કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં આવા પ્રકારની જમીન આવેલી છે.

બનાસકાંઠા જિલ્લાના ભાગમાં પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ઉત્તર તેમજ પશ્ચિમ ભાગમાં સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહીસાગર જીલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં તેમજ કચ્છ જિલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ પ્રકારની જમીન ખેતી માટે ઉપયોગી છે પણ જો સિંચાઇની વ્યવસ્થા થાય તો ખેતી પણ થઈ શકે છે અને ધોવાણ નીતિઓને કારણે પડતર જમીનની રચના થતી હોય છે.

આવા પ્રકારની જમીન સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળતી વચ્ચે ભુપૃષ્ટ બંધારણ તથા રંગને આધારે સ્થાને પ્રદેશમાં જમીન ખેડે એની જમીનધારની જમીન વગેરે જેવા વિવિધ નામોથી ઓળખાય છે. સૌરાષ્ટ્રના નીચાણ વાળા વિસ્તારોમાં તેમજ જૂનાગઢ જિલ્લાના દક્ષિણ ભાગમાં જમીન આવેલી છે. આ જમીનમાં ડાંગર તેમજ ફળ તેની ખેતી થાય છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જમીન આવેલી છે. આ જમીનમાં મગફળી પુષ્કળ પ્રમાણમાં થાય છે. ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લામાં ક્યારીની જમીન આવેલી છે.

આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે. ખારની જમીન દરિયાકાંઠાની જમીન ભરતીના પાણીને ભરાવાના કારણે બગડી જતી હોય છે. ખાસ જમીન બનવામાં સૂકી આબોહવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા જેવા ઘણા જિલ્લાઓમાં તેમજ કાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર તેમજ કચ્છના જિલ્લામાં ખારની જમીન આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ જમીન નવસાધ્ય કરીને ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post