ખાદ્ય વિભાગમાં ગ્રેજ્યુએટ્સ માટે નીકળી ભરતી, આ લીંક પરથી કરો આવેદન

Share post

ખાદ્ય વિભાગે ઘણાં પદો પર ભરતી બહાર પાડી છે જેનું બોર્ડે ઓફિસિયલ નોટીફીકેશન પણ જાહેર કરી દીધું છે.ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો એ ખાલી પદો માટે ૧૦ ફેબ્રુઆરી 2020 પહેલા પંજાબ અધીનસ્ત સેવા પસંદગી બોર્ડની અધિકારીક વેબસાઈટ પર આવેદન કરી શકે છે. હા પદો માટે વતન ઉમેદવારની લાયકાત પ્રમાણે નક્કી કરવામાં આવશે.

ખાલી પડેલ નોકરીઓનું વિવરણ

પદ નું નામ-ખાદ્ય સુરક્ષા અધિકારી

પદ ની સંખ્યા-25 પદ

નોકરીનું સ્થળ-ચંદીગઢ

ઉંમર ની સીમા

આના માટે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી લઈને ૩૭ વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. સાથે જ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરની સીમામાં છૂટછાટ પ્રદાન કરવામાં આવશે.

માસિક પગાર

તેના માટે ઉમેદવારની માસિક પગાર 10,300 રૂપિયાથી લઈને 34,800 રૂપિયા સુધી આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

એના માટે ઇચ્છુક ઉમેદવાર એ કોઈ સારી માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી ખાદ્ય પ્રોદ્યગિકી, ડેરી પ્રોદ્યગિકી, જૈવ પ્રોદ્યગિકી,તેલ પ્રોદ્યગિકી અથવા તો કૃષિ વિજ્ઞાન, પશુચિકિત્સા વિજ્ઞાન, જૈવ રસાયણ વિજ્ઞાન કે માઇક્રોબાયોલોજીના રસાયણ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હોવી ફરજીયાત છે. આ ઉપરાંત થોડો અનુભવ હોવો પણ જરૂરી છે.

પસંદગીની પ્રક્રિયા

આ પદો માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરવું આવેદન

ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. સૌથી પહેલા બોર્ડની વેબસાઇટ http://www.punjabsssb.gov.in પરથી આવેદનપત્ર ડાઉનલોડ કરો અને આવેદન સાથે તમામ જરૂરી પુરાવાઓ જોડો. આવેદન શુલ્ક ચૂકવો અને વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ સબમિટ કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post