16 વર્ષીય ખેડૂતની દીકરી બની કલેકટર – એવું કાર્ય કરી બતાવ્યું કે, જાણીને દરેક ભારતીયને ગર્વ થશે

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ખેતરમાં મજૂરી કામ કરનાર એક ખેડૂત પિતાની ફક્ત 16 વર્ષની દીકરીને એક દિવસ માટે જિલ્લા કલેક્ટર બનાવવામાં આવી હતી. આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં અભ્યાસ કરનાર M. સરવાણી ગર્લ્સ સેલિબ્રેશન ડેના દિવસે એક દિવસની કલેક્ટર બનાવવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, એનું નામ કલેક્ટરની ખુરશી પર બેસવા માટે લોટરી સિસ્ટમથી નક્કી કરવામાં આવ્યું હતું. આ લોટરી જિલ્લા કલેકટર કાર્યાલયમાં મીડિયા દ્વારા જોડાયેલ લોકોની સામે કાઢવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ગંધમ ચંદ્રડૂએ બાલિકા ભવિષ્ચતૂ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ધ્યેય સમાજમાં દીકરીઓને આદર આપવો તથા એના હકો આપવા અંગે લોકજાગૃતિ લાવવાનો છે. એક દિવસીય જિલ્લા કલેકટર બનનાર M. સરવાણઈએ જણાવતાં કહ્યું કે, આપણે પ્રાણીઓની સાર-સંભાળ રાખવાનું તથા આપણી આજુબાજુના વિસ્તારને સાફ-સફાઇ કરવાનું ભૂલી ગયા છીએ.

પીડિત મહિલાને અપાવ્યું કુલ 25,000 રૂપિયાનું વળતર :
આપને જણાવી દઇએ કે, M. સરવાણીને કામ દરમિયાન એક ફાઇલ આપવામાં આવી હતી. જેમાં એક મહિલાને કુલ 25,000 રૂપિયાનું વળતર આપવા સંબંધિત હતી. આ મહિલા SC/ST એક્ટ અંતર્ગત પીડિતા હતી. સરવાણીએ સમગ્ર ફાઇલનો યોગ્ય રીતે અભ્યાસ કરીને એના પર હસ્તાક્ષર કર્યા હતા. તેણીના આ કાર્યને કલેકટર કચેરીમાં હાજર બધાં જ લોકોએ બિરદાવ્યું હતું.

મહિલાઓને લઇ કર્યો મોટો આદેશ :
સરવાણીએ એક એવી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતાં કે, જેમાં રાજ્ય વહીવટી તંત્ર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, જે કોઈપણ મહિલા સ્થાનિક કાર્ય સિવાય નોકરી રહી રહી છે એવી મહિલાઓે રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી કોઇપણ ઓફિશિયલ કામ કરાવી શકાશે નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post