હવે ઘરેઘરે અમુલ પહોચાડશે ઊંટનું દૂધ અને આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ફાયદા

Share post

અત્યાર સુધી તમે એમ સાંભળ્યું હશે કે, ગાયના દૂધમાંથી બનાવેલ આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હોય પરંતુ હાલમાં કોરોના વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યાં છે કે, દેશની અમૂલ કંપની દ્વારા એક નવી જ જાતનો આઈસ્ક્રીમ લોન્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સહકારી દૂધ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર R.S. સોઢીએ જણાવતાં કહ્યું હતું કે, કચ્છના ઊંટના પશુપાલકોની પાસેથી ખરીદી કરવામાં આવેલ દૂધમાંથી બનાવેલ દૂધનો પાઉડર કુલ 8 મહિના સુધી સારો રહેશે.

એમણે જણાવતાં કહ્યું હતું કે, કચ્છના દૂધ ઉત્પાદકોની માટે આ એક મોટી તક સાબિત થશે. કારણ કે, આ દૂધની સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે, અમૂલ દેશવ્યાપી માર્કેટિંગ નેટવર્ક દ્વારા એની ઉપલબ્ધતા વધારો કરવામાં મદદ કરશે. ઊંટના દૂધમાંથી બનાવવામાં આવેલ ચોકલેટ એશિયાના માર્કેટમાં જાણીતી અમૂલ ડેરીએ હવે ખુબ લાંબા સમયથી ચાલનારી આઈસ્ક્રીમ તથા મિલ્ક પાવડર લોન્ચ કર્યું છે.

અમૂલ કેમલ દૂધ પાવડરની સાથે, સૌપ્રથમ વખત દેશના લોકોને ઊંટના દૂધનો સ્વાદ તથા પોષણ જાણવા મળશે. તેમણે જણાવતાં કહ્યું હતું કે, ઊંટના દૂધમાંથી બનાવવામાં આવેલ ઉત્પાદનોની શરૂઆત કરવામાં આવી રહ્યા છે ત્યારથી એમના દૂધની કિંમત બમણી થઈ ગઈ છે. એપ્રિલ વર્ષ 2018 માં, GCMMF કચ્છ ડિસ્ટિક સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઓર્ગેનાઇઝેશન અથવા તો સરહદ ડેરી સહજીવન ટ્રસ્ટની ખરીદી તથા માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post