ગુજરાતમાં ચમત્કાર: એક બકરો રોજ 4 લીટર દૂધ આપી રહ્યો છે- જાણો વિગતે

Share post

ગુજરાતના બનાસકાંઠા જિલ્લના અમીરગઢમાં ભગવાનો ચમત્કાર કહી શકાય તેવો બનાવ સામે આવ્યો છે. અહીંયા એક બકરો દૂધ આપી રહ્યો છે. આ એક સત્ય ઘટના છે. અમીરગઢના બાલુન્દ્ર ગામમાં વસવાટ કરતા માનભાઈ રબારીનો બકરો રોજ ચાર લીટર દૂધ આપી રહ્યો છે. છે. ચાર વર્ષ અગાઉ આ બકરાનો જન્મ થયો હતો. અને બકરાને બકરીની જેમ સ્તન નીકળી આવ્યા. જેથી તેના માલિક સહિત ગામના લોકો પણ અચરજ પામી ગયા હતા. પરંતુ વધુ અચરજ ત્યારે થયું જ્યારે આ બકરાને દોહતા તેણે દૂધ આપ્યું હતું. અને તેનું દૂધ પીવા માટે ઉપયોગમાં પણ લેવાઈ રહ્યું છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લના ખેતીપ્રધાન ગામ એવા અમીરગઢ તાલુકામાં એક અજાયબી પામનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નર બકરો રોજ દૂધ આપી રહ્યો છે. અમીરગઢના બાલુન્દ્ર ગામમાં રહેતા માનભાઈ રબારીનો બકરો બંને સમય માં કુલ ચાર લીટર દૂધ આપે છે. માનભાઈ રબારી ની બકરી પણ ચાર વર્ષ અગાઉ ચાર બકરાને જન્મ આપ્યો હતો. જેમાં એક નર બકરો હતો.

આ બકરો બે વર્ષનો થયો ત્યારે તેને માદા બકરીની જેમ સ્તન નીકળી આવ્યા હતા. જેથી તેના મલિક સહિત ગામ લોકોને પણ અચરજ થયું હતું, પરંતુ વધારે અચરજ ત્યારે થયું જ્યારે આ નર બકારને દોહતા તે દૂધ આપી રહ્યો હતો. હાલમાં સવાર અને સાંજ એમ બે સમયમાં કુલ ચાર લીટર નર બકરો આપી રહ્યો છે. જે દૂધ પીવા માટે ઉપયોગમાં લેવાય રહ્યું છે. વધારે પડતું દૂધ ડેરીમાં પણ ભરવામાં આવે છે. કુદરતનો આ કરિશ્મા વિજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post