આ એક દેશી જુગાડથી વાળ થઇ જશે એકદમ કાળા અને સિલ્કી, કેટલાય લોકોને થયો 100 ટકા ફાયદો

Share post

અયોગ્ય જીવનશૈલી તેમજ પ્રદુષણનાં લીધે લોકોનાં વાળ સમય પહેલા જ વાઈટ થઇ જાય છે. સાધારણ રીતે યુવાની ખતમ થઈને ઉંમર વધે છે તે સમયે વાઈટ વાળ આવવાનું ચાલુ થાય છે પણ હાલ તો યુવાનોમાં પણ વાઈટ વાળની સમસ્યા જોવા મળે છે. અને પ્રદુષણનાં સંપર્કમાં આવતા વાળ રફ થાય છે અને વાળનો ગ્રોથ અટકી જાય છે.

તો ત્યારે વાળને સુંદર તેમજ સિલ્કી બનાવવા લોકો મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ્સમાં રહેલ કેમિકલ્સ આપણા વાળને વધુ ખરાબ કરે છે જેનાં કારણે વાળ ખરવા, રફ થઇ જવા વગેરે જેવી મુશ્કેલીઓ જોવા મળે છે. પણ આજ રોજ અમે તમને એક એવી વસ્તુ અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનો ફક્ત એક ટુકડો તમારા વાળને કાળા લાંબા તેમજ સિલ્કી બનાવિ દે છે.

આજ અમે ફટકડીની જે બજારમાં ફક્ત 10 થી 20 રૂપિયામાં બહુ જ સરળ રીતે મળશે. પરંતુ ખાસ વાત એ છે કે, ફટકડીનો ઉપયોગ કેઈ રીતે કરવો.. ચાલો જાણીએ કે, ફટકડીથી કેવી રીતે તમે લાંબા તેમજ કાળા કરી શકો છો.

વાળને સુંદર તેમજ કાળા બનાવવા ફટકડીનો એક ટુકડો લેવો એ પછી તેને પીસીને તેનો પાવડર તૈયાર કરો. એ પછી એક ચમચી જેટલું ગુલાબ જળ લેવું. એ પછી  ગુલાબ જળ તેમજ ફટકડીનો પાવડર બન્ને બરાબર ભેળવી તેની પેસ્ટ બનાવો. એ પછી આ પેસ્ટને વાળમાં લગાવો. મહત્વ રીતે વાળની જડમાં આ પેસ્ટ લગાવો.

એ પછી 5 મિનીટ સમય સુધી હળવા હાથે વાળની મસાજ કરો. એ પછી 1 કલાક સુધી વાળમાં આ પેસ્ટને લગાવી રાખો. 1 કલાક પછી થોડા હલ્કા ગરમ પાણી વડે વાળને ધોઈ લો. નિયમિત જ્યારે તમે વાળ ધોવો છો તે સમયે આ કરો. થોડા જ સમયમાં વાઈટ વાળ કાળા થશે તેની સાથે વાળ મજબુત તેમજ સિલ્કી પણ બની જશે.

આ ઉપાય માટે એક ચમચી જેટલી પીસેલી ફટકડીનો પાવડર, એક ચમચી જેટલું આંબળાનું તેલ તેમજ 2 વિટામીન ઈની કેપ્સુલની જરૂર લો. સૌથી પહેલા એક વાસણમાં આ 3 વસ્તુને ભેળવી લો. તેલની સાથે ફટકડીને ભેળવી લેવી જોઈએ. એ પછી કાંગસાની દ્વારા વાળમાંથી ઘૂંચ કાઢો તેમજ વાળનાં જુદાં જુદાં ભાગ કરો. હવે પછી 1 રૂ લો તેમજ તે રૂ ને તેલમાં બોળીને વાળનાં મૂળમાં લગાવો . લગાવ્યા પછી 10 મિનીટ સુધી હળવા હાથે મસાજ કરો. એ પછી 30 મિનીટ સુધી આ મિશ્રણને વાળમાં લગાવી રાખો એ પછી વાળને ધોઈ લો.

તમને લોકોને જણાવી દઈએ કે, આંબળા વાળને સિલ્કી બનાવે છે તેમજ વાળનો ગ્રોથ ખુબ વધારવામાં મદદરૂપ થાય છે. તેમજ ફટકડી વાળને લાંબા તેમજ કાળા બનાવે છે એવામાં બન્નેનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તેનાં ફાયદા બમણા થઇ જાય છે. તેથી આ પ્રયોગ વાળને પ્રાકૃતિક કાળા, લાંબા, સિલ્કી તેમજ મજબુત બનાવે છે.

જો તમને વધુ સમય મળતો ન હોય તો તમે આ રીતે સરળ ઉપાય પણ અપનાવી શકો છો. આ ઉપાય માટે તમને ગરમ પાણીની જરૂર પડશે તેથી ગરમ પાણી લો. પાણી નોર્મલ ગરમ હોવું જોઈએ ઉકળતું ગરમ પાણી ન હોવું જોઈએ. એ પછી તેમાં સરખા પ્રમાણમાં ફટકડી તેમજ કંડીશનર બન્ને ઉમેરી ભેળવી લો.એ પછી તેને વાળમાં કંડીશનરની જેમ લગાવી દયો. એ પછી 15 થી 20 મિનીટ સુધી તે લગાવી રાખો એ પછી ઠંડા પાણી વડે વાળ ધોઈ લ્યો. જયારે તમે વાળ ધોવો છો તે સમયે આ ઉપાય કરવાથી તમારાં વાળ લાંબા કાળા તેમજ સુંદર બની જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post