ફરિયાદ કરવા આવેલી 14 વર્ષ નાની યુવતી સાથે કૉન્સ્ટેબલને થયો પ્રેમ, અને કૉન્સ્ટેબલે…

Share post

હાલમાં સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં પણ બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.

નવી મુંબઈમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અપ‌િરણીત 24 વર્ષીય યુવતીને લગ્નનું પ્રો‌મિસ આપીને અવારનવાર શરીર સંબંધ રાખનાર 38 વર્ષના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં એરપોર્ટ પોલીસે રેપની ફરિયાદ દાખલ કરી છે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં 38 વર્ષનો મહેશ વાઘેલા નામનો પોલીસ કૉન્સ્ટેબલ ફરજ બજાવે છે. મહેશની પત્ની બે વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી અને ત્યારબાદ તે તેનાં બે બાળકો સાથે રહે છે. ગઇ કાલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એક 24 વર્ષીય અપરિણીત યુવતીએ મહેશ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. યુવતીએ મહેશ પર આરોપ મૂક્યો છે કે, લગ્નનું પ્રો‌મિસ આપીને મહેશે તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને જ્યારે લગ્ન કરવાનું કહ્યું ત્યારે મહેશે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

બે વર્ષ પહેલાં કોઇ કારણસર મહેશની પત્ની મૃત્યુ પામી હતી

મળતી માહિતી અનુસાર, મહેશ યુવતીને કોઇ કેસ મામલે મળ્યો હતો અને ત્યારબાદ તેને યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીએ લગ્ન કરવાની વાત કરી હતી તો મહેશે લગ્ન કરવાનું પ્રો‌મિસ આપ્યું હતું. બે વર્ષ પહેલાં કોઇ કારણસર મહેશની પત્ની મૃત્યુ પામી હતી. ત્યારબાદ તે બાળકો સાથે રહેતો હતો. લગ્નનું પ્રો‌મિસ આપ્યા બાદ મહેશે યુવતી સાથે અલગ અલગ હોટલમાં જઇ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પોલીસને મહેશ વિરુદ્ધમાં પુરાવા મળી આવતાં તેની વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યો

યુવતીએ પોલીસને જણાવતા કહ્યું કે, યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્ન કરવા માટે મહેશને ફોર્સ કરતી હતી, જોકે, મહેશ કોઇ ને કોઇ બાબતે તેનાથી દૂર ભાગતો હતો. મહેશે યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતી પોલીસ સ્ટેશનમાં ગઇ હતી અને બળાત્કારની ફરિયાદ કરી હતી. પોલીસને મહેશ વિરુદ્ધમાં પુરાવા મળી આવતાં તેની વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે અને યુવતીને મે‌ડિકલ માટે હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસે મહેશ અને યુવતી વચ્ચેના વોટ્સએપ ચેટથી લઇ તમામ પુરાવા ભેગા કર્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post