ચાલી ચાલી ને ઘસાઈ ગયા મજુરોના ચંપલ, પોલીસે મદદ માટે રોડ કિનારે ઉભી કરી મફત ચપ્પલ દુકાન

Share post

આગરા ગ્વાલિયર નેશનલ હાઈવે પર પોલીસે ચંપલની દુકાન ચાલુ કરી છે. આ ચપલો એવા મજૂરો માટે છે જે રોડ ઉપર તડકામાં પગપાળા ચાલી રહ્યા છે. માથા ઉપર વજન ઉપાડી આ મજૂરો સતત ચાલી રહ્યા છે.

દિલ્હી એનર્જીમાં lockdown માં જીવન રોકાઈ ગયું છે, તો રોજીરોટી ના પણ સંકટ છે.  હવે આ મજૂરો તપતા બપોરમાં પગપાળા જ ઘરે જઈ રહ્યા છે. એવામાં સતત ચાલવા ને લીધે તેમના ચપલો તૂટી ગયા છે. એવામાં ઘણા મજૂરો તપતા રોડ પર ખુલ્લા પગે ચાલી રહ્યા છે.

એવા મજૂરો માટે આગરા પોલીસ રાહત નો સામાન લઈને આવી છે. એવા મજૂરોને પોલીસ ચંપલ આપી રહી છે. જેનાથી તેમની કિલોમીટર લાંબી મુસાફરીમાં થોડીક રાહત મળે. આગરા પોલીસ મજૂરોને કેટલીય જોડી ચંપલ મફતમાં વહેંચી રહી છે. આગરાના સિઓ વિકાસ જયશવાલે કહ્યું કે તે મજૂરો બહારથી આવી રહ્યા છે તેમના બાળકો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલી રહ્યા છે અને એમના માટે અમે કોશિશ કરી રહ્યા છે કે ચપ્પલ આપવામાં આવે. તેમને જમવાના પેકેટ અને પાણી પણ આપી રહ્યા છીએ.

જણાવી દઈએ કે સરકાર અને પ્રશાસન તરફથી વારંવાર અપીલ થતા મજૂરો છતાં ઘરે જઈ રહ્યા છે. બીજા સ્થાનોમાં હવે તેમનો આશરો છીનવાઇ ચૂક્યો છે. પચાસ દિવસની બેરોજગારી બાદ ખાવા માટે પૈસા નથી બચ્યા કે પૈસા ખર્ચવા માટે પણ નથી બન્યા. ઉત્તર ભારતમાં હવે ગરમીનું પ્રચંડ રૂપ જોવા મળ્યું છે અને કોરોના સંક્રમણની ઝડપ રોકાવાનું નામ નથી લઈ રહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club


Share post