રણવીર સિંહે એવું પરાક્રમ કર્યું કે, દુનિયાનો પહેલો સેલિબ્રિટી બની ગયો

Share post

રણવીર સિહ ફેશન બાબતે બોલીવુડનો ચર્ચાને પાત્ર અભિનેતા છે. અવારનવાર અજીબોગરીબ ફેશનને કારણે લોકોમાં ચર્ચમાં આવે છે. પણ હાલ રણવીર સિંહ દુનિયાનો પેહેલો એવો વ્યક્તિ બની ગયો છે કે જે વ્યક્તિએ 100 કરોડથી પણ વધારે વ્યુ મેળવ્યા હોય. બોલીવુડનો દિગ્ગજ સેલિબ્રિટી રણવીર સિંહ અમેરિકાની જાણીતી ઓનલાઇન ડેટાબેઝ અને સર્ચ એન્જિન (ગીફી)Giphy પર અવેલેબલ છે.(ગીફી) Giphy એનિમેટેડ ઇમેજ અથવા GIFs બનાવવા અને બીજા લોકોને શેર કરવા માટે ખુબ જ ફેમસ છે અને અહીંયા તેના ચેનલને 1.1 બિલિયન વ્યૂઝ મળી ગયા છે. 100 કરોડથી પણ વધારે વ્યૂ.

આ સાથે રણવીર સિંહે 961 મિલિયન લાઇક્સ ધરાવનાર અમેરિકન સિંગર સેલેના ગોમ્ઝને પાછળ છોડી પોતાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. રણવીર સિંહે આ પ્લેટફોર્મ પર સૌથી વધુ વ્યૂઝ મેળવનાર પહેલો વર્લ્ડ આઇકન બની ગયો છે. અને જે ભારત માટે ખુબ ગર્વની વાત છે.

રણવીર હવે સર પોળ મેક્કાર્ટની, મેડોના, ટેલર સ્વિફ્ટ અને એરિયાના ગ્રાન્ડે જેવા ગ્લોબલ પાવર આઇકન્સના લિસ્ટમાં સામેલ થઇ ચુક્યો છે. જેઓના પ્રોફાઈલ વ્યૂઝની સંખ્યા 1 બિલિયનથી પણ વધારે છે. ફેનફોલોઇંગ અને સ્ટારડમને કારણે રણવીર સિંહે દુનિયાના આ મોટા-મોટા સેલિબ્રિટીઓને પાછળ છોડી દીધા છે.

સુત્રોનું જણાવું છે કે, ઘણા બધા કારણોસર રણવીર સિંહના સોશિયલ મીડિયા ફોલોઇંગમાં વધારો થયો છે. લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં રણવીર ઘણો લોકપ્રિય બન્યો છે. તેની ફિલ્મ્સ અને તેમાં તેની એક્ટિંગ અને અજીબોગરીબ અને સ્ટાઈલસ ફેશન સ્ટાઇલને કારણે તે ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે. તે ભારત દેશનો સૌથી ઓછી ઉંમરનો મેલ સુપરસ્ટાર છે. રણવીર સિંહના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 56 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. બોલિવૂડના બધા મેલ એક્ટર્સની વાત કરવામાં આવે તો, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દ્રષ્ટિએ તે ટોપ 3માં સામેલ છે. દુનિયાભરમાં તેના ફેન ક્લબ્સમાં અંદાજે 4.5 મિલિયન ફેન્સ સામેલ છે. અને આજે એ દુનિયાનો પહેલો વ્યક્તિ બની ચુક્યો છે.

સમગ્ર વિશ્વ માંથી લોકો કરી રહ્યા છે રણવીર સિંહને ફોલો…

સુત્રોએ જાણકારી આપી છે કે, રણવીર સિંહના ફોલોઅર્સ અમેરિકા, બ્રિટન, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, જર્મની, અફઘાનિસ્તાન, શ્રીલંકા, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએઈ, કેનેડા અને જાપાન જેવા વિવિધ દેશોની સાથે અમુક આફ્રિકી દેશોમાંથી પણ છે. ખરેખર તે એક ગ્લોબલ સ્ટાર બની ચુક્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post