fbpx
Wed. Oct 16th, 2019

રાજીનામાં બાદ રાહુલ ગાંધી પહોચ્યા થીયેટરમાં, વીડિઓ થયો વાયરલ.

રાહુલ ગાંધીના એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાહુલ ગાંધી નો વિડીયો બુધવારનો છે. અને તે દિલ્હીનો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આ વિડીયો સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ છવાયેલો છે. જે વીડિયોમાં રાહુલ ગાંધી વાઈટ કલરની ટીશર્ટમાં ઘણા રિલેક્સ હોય તેવો નજર આવી રહ્ય છે. જોકે રાહુલ ગાંધીના આ વિડીયો તેમના ફ્રેન્ડ્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

PVR સિનેમા ઘર માં રાહુલ જોઈ રહ્યા છે ફિલ્મ….
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ વીડિયોમાં PVRમાં જોવા મળી રહ્યા છે. પીવીઆર સિનેમા ઘર માં મુવી જોવા માટે પહોંચ્યા છે રાહુલ ગાંધી. ટ્વીટરમાં થયેલ એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અહીં ‘આર્ટીકલ 15’ જોવા આવ્યા હતા.

4 પાનામાં રાજીનામાની કરી ટ્વીટ…
ઉલ્લેખનીય છે કે બુધવારે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ચાર પાનના રાજીનામા સાથે એક પોસ્ટ કરી હતી. અને કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યા હોવાની જાણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષની આ જાહેરાતને પગલે રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો. આ સાથે જે ટૂંક સમયમાં નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી યોજાવાની છે.

31.16 કરોડ રૂપિયા કમાઈ શકે છે ફિલ્મ..
આપને જણાવી દઇએ કે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આર્ટીકલ 15 છ દિવસમાં 31.16 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે. ફિલ્મ વિશે લોકોમાં ખાસ ચર્ચાઓ પણ થઇ રહી છે. આયુષ્યમાન ખુરાના ની સાથે આ ફિલ્મમાં દિશા તલવાર અને સર મનોજ,આહવા સેનગુપ્તા,મુકુંદ મિશ્રા અને મોહમ્મદ જીશાન પણ રોલ મા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…