ઉધરસને જડમૂળથી મટાડવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

Share post

ઉધરસ કોઈ પણ સીઝનમાં થઇ શકે છે. આમ, જ્યારે પણ સુકી ઉધરસ થાય છે તે સમયે આપણને બહુ જ હેરાન કરે છે. સાધારણ રીતે એકાએક બદલાઈ જતી ઋતુમાં તુરંત જ શરદી, ખાંસી થઇને ઉધરસ થઇ જવાની બીક રહે છે. જોકે લોકોને બદલાતી ઋતુમાં ખબર જ  પડતી નથી કે શું કરવું જોઈએ કે જેનાં લીધે ઉધરસથી છુટકારો મળે. ગરમી ચાલુ થતાંની સાથે જ ઠંડુ પાણી પીતાં જ બાળકોનું ગળું પકડાઈ છે, મોટા ભાગનાં લોકો પણ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેઓ જલ્દી આ ઋતુ શરદી-ખાંસી તેમજ ઉધરસનાં થઇ જાય છે. આમ, જો તમે ઉધરસ અને ખાસીમાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરગથ્થુ ઉપચારો તમારા માટે બહુ જ ઉપયોગી છે.

કાંદાનાં રસમાં મધ મિક્સ કરીને પીવાથી ગમે તેવી ઉધરસ હોય તે મટી જાય છે.  કાંદાનો ઉકાળો કરીને પીવાનાં લીધે કફ દૂર થઈ ઉધરસ મટી જાય છે. લીંબુનાં રસમાં તેનાંથી ચારગણું જેટલું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટી જાય છે. રાતે અમુક શેકેલો ચણા ખાઈ, ઉપર પાણી વિના સૂઈ જવાથી ઉધરસ મટી જાય છે. અરડૂસીનાં પાનનાં રસની સાથે મધ લેવાથી ઉધરસ મટી જાય છે.

મરીનું ચૂર્ણ સાકર અને ઘીની સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટી જાય છે.  1 ચમચી મધ તેમજ 2 ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી ઉધરસ મટી જાય છે.  થોડી હિંગને શેકી, હિંગને ગરમ પાણીમાં મેળવી, તેને પીવાથી ઉધરસ મટી જાય છે.  દરાક્ષ તેમજ સાકર મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટી જાય છે.

લસણની કળીઓને કચરીને, પોટલી બનાવીને, તેની વાસ લેવાનાં લીધે મોટી ઉધરસ , તેમજ કફ મટી જાય છે. લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટી જાય છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો ઉધરસ મટી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post