જેના કરોડો લોકો દીવાના છે, એ એક્ટરને આજે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે- વિડીયો થયો વાયરલ

Share post

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એના થોડા જ દિવસ વીત્યા છે. સુશાંત સિંહની આત્મહત્યાના સમાચાર ફેલાતા કોઈને પણ વિશ્વાસ નહોતો આવતો કે એ વ્યક્તિ આવું કદમ ભરી શકે. પણ સમય જતા લોકોએ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. હાલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સેકરેટ ગેમ્સ (secret games)  થી વિશ્વમાં તેનું નામ બનાવનાર નવાઝુદ્દીન સિદ્દિકી હાલમાં તેના ગામડે જઈને ખેતી કરી રહ્યો છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દિકીએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કર્યો હતો એમાં નવાઝુદ્દીન સિદ્દિકી ખેતી કરી રહ્યો છે. લોકોએ કોમેન્ટો કરી હતી કે હવે નવાઝુદ્દીન સિદ્દિકીને ખેતી કરવાના દિવસો આવી ગયા.

નવાઝુદ્દીન સિદ્દિકી હાલમાં પોતાના ગામ બુઢાના, ઉત્તર પ્રદેશમાં સમય વિતાવી રહ્યો છે. લોકડાઉન દરમિયાન નવાઝુદ્દીન સિદ્દિકી બાય રોડ પોતાના ઘરે પહોંચ્યો હતો અને પોતાના વતન જઈ નવાઝુદ્દીન સિદ્દિકી અહીં ખેતરમાં તેનો સમય વિતાવી રહ્યો છે. નવાઝુદ્દીને પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના ખેતરમાં કામ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

Done for the day !!!

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on

નવાઝે પોતાનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ખેતરમાં કામ કરી રહ્યો છે. આ બાદ તે ખેતરમાં જમા થયેલા પાણીથી પોતાના હાથ અને પગ સાફ કરતા દેખાય છે. તેણે ખેડૂતની જેમ જ માથા પર કપડું બાંધી રાખ્યું છે. આ વિડીયોને પોસ્ટ કરતા તેણે લખ્યું, આજનું કામ થઈ ગયું.

થોડા દિવસ પહેલા ડિવોર્સને લઈને આવ્યો ચર્ચામાં

અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીને થોડા દિવસો પહેલા પોતાના ડિવોર્સની ખબરને લઈને ચર્ચામાં રહ્યો છે. હાલમાં જ નવાઝુદ્દીનને તેની પત્ની આલિયાએ ડિવોર્સ તથા મેઈન્ટેનન્સ અમાઉન્ટની માગણી સાથે લીગલ નોટિસ મોકલી છે.

આલિયાના વકીલ અભય સહાયનું કહેવું છે કે, મારી ક્લાયન્ટ આલિયાએ 7 મેએ એક લીગલ નોટિસ એક્ટરને મોકલી છે, જેમાં ડિવોર્સ અને મેઈન્ટેનન્સની માગણી કરી છે. તેમણે જણાવતા કહ્યું હતું કે, નોટિસમાં લખેલી ઘણી બધી વાતો ખૂબ જ કોન્ફિડેન્શિયલ અને સેન્સિટિવ છે અને આ નોટિસ 7 મેએ ઈમેલ અને વોટ્સએપ દ્વારા મોકલાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post