ઘરે અપનાવો આ ઉપાય અને આજીવન મેળવો એસીડીટીથી છુટકારો

Share post

છાતીમાં બળતરા અને એસીડીટી ખોટી ખાવાની આદત અને વધુ મસાલેદાર ખાવાના શોખીન લોકોમાં આ એક સામાન્ય વાત છે. લગભગ દરેક વ્યક્તિ જે પેટના ખટાશપણ ,છાતીમાં બળતરા ,દર્દ ,વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યાથી પીડાતા હોય તેજલ્દી આરામ માટે એટાસિડ પર નિર્ભર રહે છે. જોકે એટાસિડથી તમને એક કલાકમાં આરામ મળી જાય પરંતુ તેના સાઇડઇફેક્ટ પણ હોય છે .જે તમારા પાચનતંત્રને લાંબા સમય માટે અસર કરે છે .જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવો તો તમે વારંવાર થવાવાળી એસીડીટી અને છાતીની બળતરાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

સ્વાસ્થ્ય કારક ખાવાનું ખાવો
જો તમને વારંવાર એસિડિટી ની સમસ્યા થતી હોય તો કેટલાક ખાદ્ય પદાર્થ છે, જેને તમારે ખોરાકમાંથી દૂર કરવા પડશે .મસાલેદાર ખાવાનું જેવું કે સમોસા, બર્ગર, ચિપ્સ અને મીઠાઇઓ જેવી કે ચોકલેટ, કેક વગેરે એસીડીટી ના મુખ્ય કારણ છે .જો તમને નિરંતર એસીડીટી રહેતી હોય તો તમે ખાટા ફળો જેવા કે, ઓરેન્જ ,દ્રાક્ષ, લીંબુ વગેરેનું પણ સેવન ન કરવું જોઈએ કેમકે એસિડ વધારે માત્રાને કારણે આ ફળ તમારા માટે વધારે નુકસાનકારક થઇ શકે છે.

ખાવાની રીત બદલો
તમે શું ખાવ છો તેની સાથે જ તમે કેટલું ખાવ છો તેની સાથે તમે કેટલું ખાવ છો તે પણ મહત્વપૂર્ણ છે. તમારા ખાવાની માત્રા મુખ્યરૂપથી તમારા પાચનતંત્રને પ્રભાવિત કરે છે. જે લોકોને બે વખત ખાવાની વચ્ચે વધારે સમય નો અંતર હોય તો તેન ઓવર ઇટીંગ ની આદત હોય છે . ઓવરઈટિંગ થી પાચનતંત્ર પર દબાણ આવે છે .જેનાથી વધારે એસિડ બને છે .તેના કરતાં તમે થોડા થોડા અંતરે ત્રણ કે ચાર વખત ખાવાનું ખાવો.

ધીમે ખાવ
જે લોકો ખોરાક ખાવામાં 30 મિનિટ લે છે તેના મા એસિડ રીફળકેસ 8.5 વખત થાય છે .પરંતુ જે લોકો પાંચ મિનિટમાં ખાવાનું ખાય છે તેમા 12 .5વખત હોય છે .શોધકર્તાઓના અનુસાર અઓવરિટીગ થી પેટમાં ખાવાની માત્રા વધારે એકત્રિત થઈ જાય છે .જે વધારે એસિડ ઉત્પન્ન કરવાનું કારણ બને છે.

જમીને તરત જ ના ઊંઘો
જમીને તરત સૂઈ ન જાઓ કારણકે સુવો છો ત્યારે શરીરની બધી જ ક્રિયાઓ ધીમી થઈ જાય છે જેનાથી એસિડિટીની સમસ્યા ઊભી થાય છે .એટલા માટે જમીને બે ત્રણ કલાક પછી સુવાની ટેવ રાખો.

ફિટ રહો: મોટાપો પોતાની સાથે કેટલી બીમારીઓ લઈને આવે છે એસીડીટી પણ તેમાંની એક છે.

વધુ પાણી પીવો
એસીડીટી થાય ત્યારે પાણી એક સારી દવાની જેમ કામ કરે છે એના ફક્ત એસીડીટી મટાડે છે પરંતુ તેના પાચનમાં પણ કેટલાય સ્વાસ્થ્યકારી ફાયદા છે. એસિડ કરવાવાળી દવાઓને મુકાબલે પાણી વધુ અસરકારક છે.

ચા-કોફી-કોલા વગેરે કેફિન વાળા પીવાના પદાર્થ થી પણ એસિડિટી થાય છે. આલ્કોહોલ અને સ્મોકિંગને કારણે પણ એસીડીટી થાય છે.

સુવાની રીત બદલો લો રાત્રે ઊંઘતી વખતે ઓશિકા ના ઉપયોગ કરવાથી અને માથાને ઉંચુ રાખવાથી એસીડીટી ના પ્રભાવને ઓછો કરે છે .એક સ્ટડીમાં જણાવું છું કે જે લોકો માથુ ઊંચુ કરીને સુઈ જાય છે તેના મા એસિડ નીકળવાની સંભાવના 67 પ્રતિશત હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post