આજના અભિમન્યુએ રચ્યો ઇતિહાસ,12 વર્ષની ઉંમરમાં લખી નાખ્યા છે. 135 પુસ્તકો….

Share post

ઉત્તર પ્રદેશના બાર વર્ષના છોકરાએ ધર્મ અને જીવનના વિષય ઉપર અત્યાર સુધીમાં કુલ ૧૩૫ પુસ્તકો લખ્યા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નું જીવન પણ સામેલ કર્યું છે.

મૃગેન્દ્ર રાજએ કહ્યું કે તેણે છ વર્ષની ઉંમરમાં જ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી.અને તેની પહેલી પુસ્તક કવિતાઓનું એક સંકલન હતું. તે લેખન ના દોર પર આજનો અભિમન્યુ તરીકે નામ નો ઉપયોગ કરે છે. અને આ બાળકના નામ પર કુલ ચાર વર્લ્ડ રેકોર્ડ છે. આ બાળકનો કેવો છે કે ને રામાયણના 51 શ્લોકનું વિશ્લેષણ કરીને પુસ્તકો લખ્યા છે.

દરેક પુસ્તકમાં ઓછામાં ઓછા 25 થી સો જેટલા પેજ છે. મને અહિયાં સુધી કે લંડન સ્થિતિ યુનિવર્સિટી ના ડોકટરો ની પણ ઓફર મળી હતી. સુલતાનપુરમાં રહેવા વાળી નીજી સ્કૂલમાં ભણાવે છે તેવી તેની માતાનું કહેવું છે કે તેના છોકરાને નાનપણથી જ ભણવામાં રુચિ જોવા મળતી હતી. જેના કારણે તેની માતાએ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

મૂગેન્દ્ર ના પિતા રાજ્યની ખાંડ ઉદ્યોગ અને શેરડી વિકાસ વિભાગમાં કામ કરે છે. યોગેન્દ્ર નું કહેવું છે કે તે મોટો થઈને એક સારામાં સારો લેખક બનીને રહેવું છે. અને અલગ અલગ વિષયો ઉપર પુસ્તકો પણ તે લખવા માગે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…