fbpx
Wed. Dec 11th, 2019
Loading...

19 વર્ષના યુવકે મમ્મીની ફ્રેન્ડ સાથે માણ્યું શરીરસુખ, જાણો પછી…

હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સેક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?

ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સેક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી. મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે. જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સેક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સેક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું?

તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...