રાતોરાત દુર થઇ જશે મોમાં પડેલા ચાંદા અને કાયમ માટેની ઉધરસ- બસ કરો આ કામ

Share post

શરીરમાં અચાનક જ થતા બદલાવ વિશે આપણે જાણતા નથી,પણ જો તમે માનવ શરીર વિશે જાણકારી મેલવવા માંગતા હો,તો તમે તેના પર લખેલા ઘણાબધા પુસ્તકો વાંચી શકો છો ભગવાને માનવ શરીરને રહસ્યમય રીતે બનાવ્યું છે.તેના વિશે ઘણા વિદ્વાનો હજુ ચર્ચા કરે છે.આપણા સંપૂર્ણ શરીરના ભાગો અમુક એકબીજા સાથે જોડાઈને રહે છે, તેમાંથી ઘણીવાર બીક લાગવી,પછી અચાનક જ પરસેવો આવે છે,અને જ્યારે આંખોમાં ઘણીવાર અચાનક પાણી આવે છે.આની સિવાય,માનવ શરીરમાં થતા અચાનક બદલાવનો પોતાનો અલગ હેતુ હોય છે,જે આપણી સાથે થાય છે,પણ લોકો તેની પાછળના સત્યથી અમુક વખત અજાણ રહે છે.

તો આજે આપણે જાણીશું કે માનવ શરીરમાં કેવા કેવા પરીવર્તનો આવે છે:

આંખોમાં આંસુ : આંસુને સુખ અથવા દુ:ખ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે,પણ એની પાછળનું સત્ય એ છે,કે આંસુ  એ આંખોને સાફ કરે છે.

પરસેવો: જ્યારે પણ આપણા શરીરમાં ગરમીનો અનુભવ થાય છે,ત્યારે જ પરસેવો શરૂ થાય છે.પરંતુ ,તેની પાછળનું કારણ એ છે,કે જ્યારે પણ આપણા શરીરનું તાપમાન વધારે પડતું વધે છે, ત્યારે જ શરીર તેને ઠંડક આપવા માટે પરસેવો પાડે છે.

હિચકી: લોકોમાં હિચકી આવવી સામાન્ય છે,અને અમુકવાર લોકો કહેતાં હોય છે,કે હિચકી કોઈ યાદ કરેને ત્યારે જ આવે છે, પણ આ તથ્યો ખોટી છે.જ્યારે પણ કંઇક ખોટી રીતે કે ઉતાવળમાં જમીએ છીએ,ત્યારે ન્યુમોગોસ્ટ્રિક ચેતા પર દબાણ આપે છે, જેના કારણે હિંચકી આવે છે.

રુવાટી ઉભી થવી: જ્યારે પણ વધુ પડતી ઠંડી પડતી હોય છે,ત્યારે આપણું મગજ શરીરને ગરમ લાગે તે માટે સંકેત મોકલે છે,અને શરીરના વાળ પર રુવાટી ઉભી થઇ જાય છે.

પેટમાં ગડબડ: જ્યારે પણ આપણે કોઈ નવા વ્યક્તિને મળીએ છીએ, ત્યારે જ આપણા પેટમાં ગભરાટ આવે છે,એટલે કે,પતંગિયા ઉડતાં હોય તેવું લાગે છે.આપણા પેટમાં એડ્રેનાઇલ હોર્મોન છૂટી જવાને લીધે આવું થાય છે.

બગાસું આવવું: બગાસા ને કંટાળો આવવાનું નામ આપવામાં આવે છે,પણ બગાસું એ ઓછી ઊંઘ આવવાંને કારણે આવે છે,અને જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે.

ત્વચા સંકોચન: જ્યારે પણ ઘણાખરા લોકો લાંબા સમય સુધી પાણીમાં રહે છે,ત્યારે જ હાથ અને અંગૂઠાની ચામડી સંકોચાઈ જાય છે. લાંબા સમયગાળા સુધી પાણીમાં રહેવાથી ચામડી લુબ્રિકેટ થાય છે,અને પાણીની વસ્તુઓ ઉપરની પકડતા મજબૂત થાય છે.

છીંક નું આવવું: જયારે ઠંડી ન હોય ત્યારે પણ છીંક આવતી હોય છે.જ્યારે પણ માટી ના ધૂળના કણો આપણા શ્વાસની સાથે-સાથે શરીરમાં પ્રવેશવાની શરૂઆત કરે છે, ત્યારે જ તેને અંદરની બાજુ જતા અટકાવવા છીંક આવે છે.

 


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…